Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વધુ એક મુદત: હવે રાજકોટને સમરમાં મળશે ઇન્ટરનેશનલ ફલાઇટ

Wed, November 6 2024

નવા ટર્મિનલને લીલીઝંડી: અમુક સુધારા કરવા પડશે, દિલ્હીથી આવેલા ઓથોરિટી ના અધિકારીઓએ આપ્યાં સૂચનો:જામનગર કસ્ટમની ટીમએ ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યા

તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટીના દિલ્હીના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટ પર બની રહેલા નવા ટર્મિનલ બિલ્ડીંગની મુલાકાત લઇ તેમાં જરૂરી સુધારા વધારા માટે સૂચનો આપ્યા હતા. રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ સમર શેડ્યુલમાં મળશે તેવા અધિકારીઓએ નિર્દેશ કર્યા છે.


મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ જે હાલમાં બની રહ્યું છે તેનું કામ મહદંશે પુણે થઈ ચૂક્યું છે. આગામી ટૂંકા ગાળામાં નવા ટર્મિનલ બિલ્ડીંગ ને કાર્યરત કરી દેવામાં આવશે તે દિશામાં હાલમાં અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે.


₹1,400 કરોડના ખર્ચે બનેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રથમ તબક્કાનું કામ અત્યારે પૂરૂ થઈ ચૂક્યું છે આગામી ભવિષ્યમાં બીજો ફેઇઝ અને ત્રીજા ફેઇઝ નું કામ શરૂ થશે. 3040 મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન વે બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત એરક્રાફ્ટ માટેના 14 પાર્કિંગ બનાવાયા છે જેમાંથી હાલમાં 321 ટાઈપના એરક્રાફ્ટ માટે છ પાર્કિંગ તૈયાર કરાયા છે. જેમાં પાંચ નવા પાર્કિંગ તૈયાર થઈ જતા અલગ અલગ એરલાઈન્સ માટે નવા દરવાજા ખૂલશે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારની એરલાઇન્સ પાસે 321 ટાઈપના એરક્રાફ્ટ હોવાના લીધે આ પાર્કિંગની વધુ આવશ્યકતા હતી રાજકોટ હીરાસર એરપોર્ટ પર અત્યારે આ વિમાન માટે અહીંના એરપોર્ટ પર છ પાર્કિંગની સેવા ઉપલબ્ધ કરાય છે આ ઉપરાંત ચાર પાર્કિંગ 320 ટાઈપના વિમાન માટેના પાર્કિંગ અને અન્ય પાર્કિંગ ચાર્ટર્ડ ફ્લાઇટ માટેના મળી કુલ ૧૪ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.


ઓથોરિટીના અંદાજ મુજબ વધીને દોઢ મહિનામાં નવું ટર્મિનલ બિલ્ડીંગ કાર્યરત જતા ફૂલ ફ્લેટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ જશે. બે દિવસ પહેલા મળેલી આ મિટિંગમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ જામનગરથી આવ્યા હતા અને જેમને કસ્ટમ ડેસ્ક માટે જરૂરી સૂચનો કર્યા છે. નવા ટર્મિનલ બાદ નવો ટેકનિકલ બ્લોક અને એટીસી ટાવર કાર્યરત કરાશે.

ઈન્ડિગો અને એરઇન્ડિયા બાદ આકાશાએ પ્રપોઝલ મૂકી
ઈન્ડિગો અને એર ઇન્ડિયા એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની ઈચ્છા દર્શાવ્યા બાદ હવે આકાશા એરલાઇનએ પણ રાજકોટ થી ફ્લાઈટ ઓપરેટ કરવા માટેની પ્રપોઝલ ઓથોરિટી ને મોકલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે સૌપ્રથમ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ઇચ્છા દર્શાવી હતી.

321 વિમાન માટે પાર્કિંગ મળતા વિકાસની નવી ઉડાન

રાજકોટ એરપોર્ટ પર અત્યારે સુધી ઓછા પાર્કિંગ હોવાના લીધે અને સૌથી મુખ્ય સમસ્યા 321 ટાઈપના વિમાનોના પાર્કિંગ માટે આવી રહી હતી જેનો ઉકેલ આવતા ની સાથે જ હવે વિકાસની નવી ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ પર છ જેટલા આ ટાઈપના વિમાન માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલમાં એરઇન્ડિયા અને ઈન્ડિગોના એક એક વિમાન 321 ટાઈપના ઉડાન ભરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

RMCનું કમેળિયું’ આયોજન ! દિવાળી કાર્નિવલનો દિવાળી’ના દિ’એ જ સંકેલો !

Next

ક્રિપ્ટો કરન્સીઝમાં તોફાની તેજી: બિટકોઇન ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સૌરાષ્ટ્રના વધુ 107 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, સૌથી વધુ ભુજના 399 ગામોમાં વીજળી ગુલ
Breaking
2 વર્ષ પહેલા
મમતા સરકારને ઝટકો, બંગાળમાં 2010 પછી અપાયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ હાઇકોર્ટે રદ કર્યા
Breaking
2 વર્ષ પહેલા
T-20 વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન વચ્ચે અમેરિકામાં રમાનારા મેચ પર આતંકી હુમલાનો ખતરો : IS દ્વારા ધમકી અપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સંસદમાં વિપક્ષી હઠાગ્રહ યથાવત, શું કર્યું અધ્યક્ષોએ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર