Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ક્રિપ્ટો કરન્સીઝમાં તોફાની તેજી: બિટકોઇન ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

Wed, November 6 2024

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો દરમિયાન કંપની તરફેણમાં ટ્રેન્ડ દેખાવાનું શરૂ થયું તે સાથે જ ક્રિપ્ટો કરન્સીઝમાં અપર ટ્રેન્ડ શરૂ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કરન્સી નું હબ અને ક્રિપ્ટો કરન્સીની વિશ્વની રાજધાની બનાવવાનું વચન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટો કરન્સીમાં દાન પણ સ્વીકાર્યું હતું.તેમના વિજય સાથે જ બુધવારે બીટકોઈનની કિંમતમાં 8% નો વધારો નોંધાયો હતો અને એક બીટકોઈનની કિંમત 74,874 યુએસ ડોલરને આંબી ગઈ હતી. એથેરિયમ ના ભાવમાં પણ 6.5 ટકાનો વધારો થયો હતો. એલોન મસ્કે જેની ઉપર પસંદગી ઉતારી છે તે ડોજકોઈનના ભાવમાં 18 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

વધુ એક મુદત: હવે રાજકોટને સમરમાં મળશે ઇન્ટરનેશનલ ફલાઇટ

Next

અરે વાહ ! ૧૭ રંગોળીએ આખા રાજકોટનું મન મોહી લીધું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ
12 કલાક પહેલા
વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
12 કલાક પહેલા
રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી
12 કલાક પહેલા
ગતિમાપક યંત્ર ગોઠવી રહેલા ટ્રાફિક પોલીસનું જ બેફામ કાર અડફેટે મોત
12 કલાક પહેલા
Categories

નેશનલ

3277 Posts

Related Posts

વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
Entertainment
5 મહિના પહેલા
અમદાવાદમાં તમામ 13 પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળ: 1,640 ટનનો બીમ માત્ર 3 કલાકમાં ગોઠવાયો 
ગુજરાત
6 દિવસ પહેલા
સોફ્ટવેરના ઉપયોગથી દેશભરમાં મતદાર યાદીમાં ગોલમાલ કરવાનું ષડયંત્ર : રાહુલ ગાંધીએ વોટ-ચોરીના પુરાવા કર્યા રજૂ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી નવાજવામાં આવશે : કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર