Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સદર બજારમાં ચીનનો એકેય ફટાકડો-દીવડો નહીં વેંચાય

Sat, November 4 2023

મોંઘું ભલે પડે, વેચશું તો ભારતનું જ

`લોકલ ફોર વોકલ’ ઝુંબેશ અંતર્ગત વેપારીઓનો આવકારદાયક નિર્ણય: ફટાકડામાં ૨૦ રૂપિયા, દીવડામાં ૧૦% ભાવફેર છતાં ચીનના માલને જાકારો: ગ્રાહકો પણ દેશહિતનું વિચારે તે જરૂરી

લોકો જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવાળીના તહેવારને હવે આઠ દિવસનો સમય બાકી છે ત્યારે બજારમાં ખરીદીનો કરંટ' દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે. દિવાળી જેના વગર અધૂરી છે તે ફટાકડા અને દિવડા સહિતની વસ્તુઓથી બજારો ઉભરાઈ રહી છે. આમ તો પાછલા ઘણા વર્ષોથી રાજકોટમાં ચાઈનાના ફટાકડા, દિવડા સહિતની વસ્તુઓ કે જે ચાઈનામાં બન્યા બાદ ભારત આવતી હતી અને ભારત આવ્યા બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં વેચાઈ રહ્યા હતા. જો કે ભારત-ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવભર્યા સંબંધો વ્યાપી ગયા હોવાથી રાજકોટના વેપારીઓ દ્વારા ચાઈનીઝ ફટાકડા કે દિવડા નહીં જ વેચવાનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીદી માટે લોકોનીફેવરિટ’ એવી સદર બજારમાં મોટાપાયે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે અહીં ફટાકડા તેમજ દિવડાનું વેચાણ કરતાં વેપારીઓએ મક્કમ બનીને નિર્ણય લીધો છે કે ભલે મોંઘું પડે પરંતુ ચાઈનાથી બનીને આવેલી એકેય વસ્તુ વેચવામાં આવશે નહીં. વેપારીઓએ જણાવ્યું કે ચાઈનીઝ અને ભારતના ફટાકડાના ભાવમાં ૧૦થી ૨૦ રૂપિયાનો ફરક આવે છે મતલબ કે ભારતમાં બનેલા ફટાકડા ચાઈનીઝ ફટાકડા કરતાં ૧૦થી ૨૦ રૂપિયા મોંઘા હોય છે આમ છતાં તેની પરવા કર્યા વગર ભારતીય બનાવટના ફટાકડા જ ખરીદીને વેચવામાં આવશે.


આવી જ રીતે દિવડા પણ ચાઈનીઝ બનાવટના હોય છે જેનું સદર બજારમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફટાકડાના વેપારીઓની સાથે જ દિવડાનું વેચાણ કરતા વેપારીઓએ ભારતની બનાવટના દીવડા જ વેચવાનું નક્કી કર્યું છે. વેપારીઓએ જણાવ્યું કે ભારત અને ચાઈનીઝ દીવડાના ભાવમાં ૧૦%નો ફરક હોય છે એટલે અમને મોંઘા જરૂર પડશે પરંતુ દેશ માટે અમે તેની પરવા નહીં કરીએ. સાથે સાથે ગ્રાહકો પણ દેશહિતમાં ચાઈનીઝ વસ્તુઓની માંગણી ન કરે અને દેશ માટે ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો સહન કરે તે જરૂરી બની જાય છે.

Share Article

Other Articles

Previous

નેપાળ ધ્રુજ્યું6.4 ની તીવ્રતાનો ભૂકંપ132 મોત સેકડો ઘાયલ

Next

બોગસ સહીથી લિકર પરમિટ આપવાનું કૌભાડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
19 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
19 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
19 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
20 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા
ક્રાઇમ
1 મહિના પહેલા
અમેરિકાએ કેનેડા કરતાં ભારતમાં વધુ કોન્સ્યુલેટ કેમ સ્થાપવા જોઈએ ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શેરબજારમાં સતત બીજા દિવસે મંદી : રોકાણકારોના ૨.૨૫ લાખ કરોડ સ્વાહા
ગુજરાત
2 વર્ષ પહેલા
રામ લલ્લાની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિનો મંદિરમાં પ્રવેશ : રાજાની જેમ પૂજાશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર