Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેટોડામાં રૂ.2.25લાખની ચોરી કરનાર નાયડુ ગેંગપકડાઈ

Fri, October 13 2023

પૂછપરછમાં વાંકાનેર,ટંકારા,મોરબી અને ગોંડલની ચોરીના ભેદ પણ ખૂલ્યા

રાજકોટ ઉપરાંત વાંકાનેર,ટંકારા,મોરબી અને ગોંડલ તેમજ મેટોડા જીઆઇડીસીમાં ચોરી કરનાર આંતર રાજય નાયડુગેંગને પોલીસે ઝડપીલીધી છે. મેટોડામાં થયેલી રૂ.ર.રપ લાખની ચોરીનો ભેદ ઉકેલાયા સાથે ટોળકીની પૂછપરછમાં અન્યલ ચાર ચોરીની પણ કબુલાત આપી છે.


ગઈ તા.પ/૧૦ ના બપોરનામેટોડા જી.આઇ.ડી.સી.માં બોલેરો મેકસી ટ્રક ગાડીના કેબીનમાં પ્લા.સ્ટી કની થેલીમાં રાખેલરોકડ રૂ.ર,રપ,૭૦૦ની ચોરી થઈ હતી. જે બાબતે મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસે તપાસ કરી આ ચોરીનાગુન્હા ને અંજામ આપનાર કુખ્યાનત આંતરરાજય નાયડુ ગેંગના ત્રણ સભ્યોને વાગુદળ પાસેથી પકડી લીધા હતા જેમાંમહારાષ્ટ્રનબકીપાડાના રાજન ઉર્ફે રાજાસુરજભાઇ તોતીનાયકર (નારાયણ તૈલી), સુરજ સુબ્રમણીભાઇ તોતીનાયકર, તમીલનાડુના કામરેજનગરના મુતકુમાર ઉર્ફે અજીત વેન્કકટેશન તોતીનાયકરની ધરપકડ કરી ચોરીમાં ગયેલ ર.રપ લાખનામુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આ નાયડુ ગેંગની પૂછપરછમાં અગાઉ સુરત જીલ્લામાં ચોરીના ગુન્હા માં પકડાઇગયેલ છે તેમજ વાંકાનેર,ટંકારા,મોરબી અને ગોંડલમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

Share Article

Other Articles

Previous

રણછોડનગરમાં યુવાનનું કૌટુંબિક કાકા સાથે મારામારી બાદ મોત

Next

અમદાવાદમાં વસ્ત્રાપુરની સારથી હોટેલ પાસે 50 લાખ રૂપિયાની લૂંટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
15 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
28 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
29 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે એકાએક આપ્યું રાજીનામું, આરોગ્યના કારણોસર પગલું લીધું
30 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ધૂમ મચાવશે ક્રિકેટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શા માટે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે ‘હું રાજીવ ગાંધીને કારણે જીવિત છું’ !! વાંચો વિપક્ષી નેતા સાથેની મિત્રતાની કહાની  
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ઉમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જાણો નવા મંત્રીમંડળમાં કોનો કરાયો સમાવેશ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ : પેડક રોડ પર કારખાનામાં દારૂની મહેફિલ માળતા 9 ઝડપાયા
રાજકોટ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર