Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ટૂંક સમય લીવર-હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે

Mon, February 10 2025


સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આકાર લઈ રહેલી શિતલ મજું પટેલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ સિવાય રોબેટીક સર્જરી પણ કરી શકાશે: સંકલ્પ સમારોહ યોજાયો

રાજકોટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે ટૂંક સમયમાં લીવર હાર્ટ તેમજ લગ્સનું  ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે,સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત નવનિર્માણ પામનાર શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો નિર્માણ સંકલ્પ સમારોહ  અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની સફળતાના ૨૨ વર્ષ પુરા કરી અને ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે નવનિર્માણ પામનાર હોસ્પિટલના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો



શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણની સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આ સંમેલનમાં દાતાઓ, શહેરના શ્રેષ્ઠીઓ, શહેરના નામાંકિત ડોકટરો, સ્ટાફ સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જયંતીભાઈ ફળદુએ જણાવેલ કે,હોસ્પિટલના મુખ્ય દાતાધીરુભાઈ પટેલ ૨૦ કરોડની તથાઅન્ય દાતાઓને દાનની ગંગા વહેવડાવી તે બદલ આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે આ શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ થવાથી ઉચ્ચતમ સારવાર રાહત દરે લોકોને ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિવેકભાઈ જોષીએ જણાવેલ કે, શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં યુરોલોજી, નેફ્રોલોજી ઉપરાંત ગેસ્ટ્રોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પ્લ્મોનોલોજી વગેરે જેવી બિમારીઓની સારવાર તેમજ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાયના લીવર, હૃદય, ફેફસાં જેવા ટ્રાન્સપ્લાન્ટ, રોબોટીક સર્જરી વગેરેની પણ સુવિધાઓ અને શ્રેષ્ઠ સારવાર નજીવા દરે આપણા વિસ્તારમાં ઉપલબ્ધ થઇ શકશે.

Share Article

Other Articles

Previous

એરપોર્ટનાં નવા ટર્મિનલ પર પ્રથમ દિવસમાં 3569 પેસેન્જર્સનું આવાગમન

Next

ગુજરાત બોર્ડમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો: ધો.10 અને 12માં આ વર્ષે 1,10,778 પરીક્ષાર્થીઓ ઘટ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
12 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
12 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
13 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

ભારતે અમેરિકાને કઈ બાબતમાં નહોર ભરાવ્યા ? શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેડી ચોકડીએ યુવકને ઉલાળી રિક્ષાચાલક ફરાર, પોલીસે ૮ કિ.મી. પીછો કરી દબોચ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા થયેલા બેફામ ગોળીબારમાં સેનાના 3 જવાનો શહીદ, 3 ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર