Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મજા પડી ગઈ: પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગવીરો ‘ખીલ્યા’

Sun, January 12 2025

આવતીકાલે ઉતરાયણનો તહેવાર છે ત્યારે દરેક ધાબા-અગાશી ઉપરકાયપો છે…કાયપો છે’નો નાદ સંભળાવાનો છે. બીજી બાજુ રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં દેશ-વિદેશના પતંગવીરોએ એક-એકથી ચડિયાતા પતંગ ઉડાવ્યા હતા. સવારથી જ ભારે પવન હોય એક ઝાટકે પતંગ ઉડવા લાગ્યા હતા. આ વખતે પણ અલગ-અલગ ડિઝાઈનના મહાકાય પતંગ આકાશમાં ચગ્યા હતા જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પતંગ મહોત્સવમાં યુકે, યુએસ, નેધરલેન્ડ, રશિયા, આફ્રિકા સહિતના વિદેશી તો પંજાબ-રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પતંગવીરો આવી પહોંચ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતનાની ઉપસ્થિતિમાં કરાયો હતો.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ 2 રાશિના જાતકોને આર્થિક બાબતો હેરાન કરશે, અન્ય આયોજનમાં ખલેલ પડશે

Next

ભાભીને પોતાનું મકાન ભાડે આપી કૌટુંબીક દિયરે દુષ્કર્મ ગુંજાર્યું   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો
1 મિનિટute પહેલા
પાકિસ્તાનમાં સૈન્ય મથકો અને નૂરખાન એર બેઝ પર અફઘાની દળોનો મોટો હુમલો
34 મિનિટutes પહેલા
બૈરુતમા હીઝબુલ્લાહના મથકો પર ઇઝરાયેલના ભયંકર મિસાઈલ હુમલામાં 10થી વધુના મોત, અનેક ઘાયલ
36 મિનિટutes પહેલા
ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહના મથકો પર સતત હુમલા, શસ્ત્રોનો નાશ
40 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભાજપે જિલ્લા-મહાનગરના 35 પ્રમુખો જાહેર કર્યા
ગુજરાત
12 મહિના પહેલા
ટ્રાફીકમાં પ્રજાજનો ત્રસ્ત, ટ્રાફિક પોલીસ મોબાઈલમાં મસ્ત: રાજકોટના અલગ અલગ વિસ્તારની જુઓ તસવીરો
ગુજરાત
9 મહિના પહેલા
ઝારખંડમાં મેળામાંથી ઘરે જઈ રહેલી બે સગીરાઓ સાથે દુષ્કર્મ : લોકોમાં પ્રચંડ આક્રોશ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બજેટમાં વિમાન ભાડા માટે કેવા પગલાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર