Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દરેક મિલકત ઉપર ફાયર NOC લગાવવું ફરજિયાત

Mon, June 3 2024

લોકો સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા મ્યુ.કમિશનરનો આદેશ: ગીર-સોમનાથ બાદ હવે રાજકોટમાં પણ અમલ શરૂ

રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બાદ મનપા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને ધડાધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા ફાયર એનઓસી ન હોય તેવી દરેક મિલકતને સીલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી ૧૦૦થી વધુ મિલકતોને તાળાં લગાવી દેવાયા છે. બીજી બાજુ હવે દરેક મિલકત ઉપર ફાયર એનઓસી લગાવવું ફરજિયાત કરતો હુકમ પણ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આગની દૂર્ઘટના બાદ ગીર-સોમનાથ કલેક્ટર દ્વારા દરેક મિલકત ઉપર જોઈ શકાય તે પ્રમારે ફાયર એનઓસી લગાવવું ફરજિયાત કરતો હુકમ કર્યા બાદ હવે રાજકોટ દ્વારા પણ તેનું અનુસરણ કરવામાં આવ્યું છે.

મ્યુનિ.કમિશનર દ્વારા કરાયેલા હુકમમાં જણાવાયું છે કે મહાપાલિકા વિસ્તારમાં ફાયર એન્ડ સેફ્ટી સર્ટિફિકેટ લેવાપાત્ર થતી મિલકતો માટે અધિકૃત અધિકારી દ્વારા ઈશ્યુ-રિન્યુ થયેલા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ (ફાયર એનઓસી) મિલકતમાં જોઈ શકાય તેવા ભાગ-સ્થળ ઉપર કાયમી ધોરણે પ્રદર્શિત કરવાનું રહેશે. આ આદેશનો તાત્કાલિકપણે અમલ કરવા પણ ટકોર કરવામાં આવી છે.
આ પ્રકારનો આદેશ થયા બાદ મિલકતધારકો દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે મનપા કચેરીમાં દોટ મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે અત્યારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:

FireFire NOC

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આકાર લઈ રહ્યો છે TRP ગેઈમ ઝોન કરતાં પણ મોટો ગેઈમ ઝોન !!

Next

કાલે રાજકોટ બેઠકની મત ગણતરી: બપોરે પરિણામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
6 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
7 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
7 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
8 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

અમેરિકામાં ત્રણ અઠવાડિયા થી લાપતા બનેલા ભારતીય વિદ્યાર્થીની લાશ મળી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
પરિવારની કાર પ્રત્યે અતૂટ લાગણી !! ઢોલ નગારા સાથે શાસ્ત્રોક્ત વિધિ કરીને કારને આપી સમાધિ, વાંચો અમરેલીના ખેડૂતનો કિસ્સો
ગુજરાત
1 વર્ષ પહેલા
ફીની રકમ સ્લેબમાં વધારો કરવા અને FRCને નાબૂદ કરવા માંગણી
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટની રામાપીર ચોકડીએ પાણી નહીં ભરાયઃ કોર્પોરેટર હિરેન ખીમાણીયાની ગેરંટી
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર