Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દબાણ હટાવ શાખાની કારીગરી’થી ગરીબ ધંધાર્થીઓનું જીવવું હરામ !!

Tue, December 19 2023

પોતાને મન પડે તેવી રીતે અને ત્યાં જ કામ કરવા માટેકુટેવાયેલી’ શાખાના વધુ એક પરાક્રમ સામે મ્યુનિ.કમિશનરને રજૂઆત: જીવરાજ પાર્ક હૉર્ક્સ ઝોનમાં વહિવટ' કરી થડાં અપાતાં હોવાનો આક્ષેપ

હંમેશા વિવાદના કેન્દ્રમાં જ રહેવા માટે પંકાઈ ગયેલી મહાપાલિકાની દબાણ હટાવ શાખાની કામગીરી (આમ તો કારીગરી જ કહેવી પડે) કાયમ માટે શંકાસ્પદ જ રહેતી હોવાનું એક નહીં બલ્કે અનેક વખત ચર્ચાઈ ચૂક્યું છે.

હદ તો ત્યાં થઈ જાય કે જનરલ બોર્ડ દરમિયાન ખૂદ શાસક પક્ષના કોર્પોરેટરો આ શાખાની કામગીરી ઉપર સવાલો ઉઠાવી ચૂક્યા છે છતાં તેમાં સુધારા કરવાનું એક પણ અધિકારીને સૂઝી રહ્યું નથી.

હવે દબાણ હટાવ શાખાનીકારીગરી’ને કારણે ગરીબ ધંધાર્થીઓનું જીવવું હરામ થઈ ચૂક્યું છે જેના કારણે ટોળું મહાપાલિકાની કચેરીએ દોડી આવ્યું હતું અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.


વૉર્ડ નં.૧૧માં નવનિર્મિત જીવરાજ પાર્ક હૉકર્સ ઝોનમાં થડા માટે ફેરિયાઓને લાયસન્સ કાઢી આપવામાં દબાણ હટાવ શાખા કારીગરી કરી રહ્યાના આક્ષેપ સાથે ધંધાર્થીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા પંદરેક વર્ષથી રેંકડી રાખી શાકભાજી સહિતનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી હૉકર્સ ઝોનમાં જગ્યા મેળવવા માટે મહાપાલિકામાં જવાબદાર અધિકારીઓ પાસે લાયસન્સ મેળવવા માટે વારંવાર રજૂઆત કરી છે.

રજૂઆત વખતે અમને સર્વે કરી લાયસન્સ કાઢી આપવાનું કહેવાયું હતું પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા પાંચ દિવસથી ગરીબ ધંધાર્થીઓની રેંકડી જપ્ત કરીને રીતસરના હેરાન કરવામાં આવી રહ્યા છે.


ધંધાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે હૉકર્સ ઝોનમાં અનેક ધંધાર્થી એવા છે જેમને `બારોબાર’ થડા ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ જેમને સાચી જરૂર છે તેમને થડા આપવામાં આવી રહ્યા જ નથી. જો અમને હૉકર્સ ઝોનમાં લાયસન્સ આપી જગ્યા ફાળવવામાં આવશે તો અમારું ગુજરાન વ્યવસ્થિત ચાલી શકશે અન્યથા પરિવારે રસ્તે રઝળવાની નોબત આવશે.

Share Article

Other Articles

Previous

ભારતમાં 100 કરોડથી વધુ લોકોને નથી મળી રહ્યું હેલ્ધી ડાયેટ!

Next

ક્રિકેટરો માટે આજે લખપતિ-કરોડપતિ બનવાનો દિવસ !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સંસદનું ચોમાસું સત્ર: ‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો મંજૂર, જ્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ પર મોટો નિર્ણય
14 કલાક પહેલા
પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું
14 કલાક પહેલા
આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
14 કલાક પહેલા
મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
14 કલાક પહેલા
Categories

નેશનલ

3367 Posts

Related Posts

રાજકોટ કોઠારીયા વિસ્તારમાં રસ્તાઓની સમસ્યાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન..જુઓ શું કહ્યું…
રાજકોટ
3 વર્ષ પહેલા
RAJKOT: રીક્ષા ચાલકની દીકરીએ વધાર્યું પરિવારનું ગૌરવ,std 12 સામાન્ય પ્રવાહમાં 99.72 PR મેળવ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
મોરબી રોડ પરથી ફુગ ચડી ગયેલો ૪૫૦૦ કિલો મીઠો (ઝેરી) માવો પકડાયો
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટ : રેલનગરમાં લિવ ઈનમાં રહેતા પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, આર્થિકભીંસમાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર