Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન !! ફાટી ગયો તો પણ કોઈના ધ્યાને આવ્યો નહી

Sat, May 11 2024


રાજકોટની સિવિલ હોસ્પિટલ દિવસેને દિવસે અનેક વિવાદોમાં સંપડાય રહી છે. અનેક કૌભાંડો અને બેદરકારી સામે આવ્યા બાદ પણ તબીબી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને પોતે આંખ-કાન આડા હાથ કરી લ્યે છે.ત્યારે આવી જ વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હવે તો બેદરકાર તબીબ અને સ્ટાફે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. જેમાં ઇમરજન્સી બિલ્ડિંગ પર ફરકાવામાં આવેલો રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોવા છતાં કોઈના ધ્યાને આવ્યો નથી અને તેનું હડાહડ અપમાન કરવામાં આવી રહ્યું છે.

પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ગત.26મી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસતાક દિવસની ઉજવણી કરી હતી અને ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ તબીબોએ રાષ્ટ્રધ્વજની કોઈ પણ દેખરેખ રાખવા આવી નથી જેથી રાષ્ટ્રધ્વજ ફાટી જતાં પણ તે કોઈના ધ્યાને આવ્યું નત હતું અને ફાટેલી હાલતમાં રાષ્ટધ્વજ ફરકી રહ્યો છે. જેથી કામ અને સારવારમાં તો તબીબો બેદરકારી દાખવે છે. પરંતુ હવે તો આમાં પણ તબીબોએ બેદરકારી દાખવી છે. અને તેમના કારણે છેલ્લા બે દિવસથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખરેખર તો,રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને તેને ફરકાવવા માટે એક ધ્વજ સંહિતા બનાવવામાં આવી છે.આ કાયદો ત્રિરંગો ફરકાવવા માટેના નિયમો અને કાયદો નક્કી કરે છે.

આમ જુઓ તો શાનથી લહેરાતો રાષ્ટ્રધ્વજ બધાને ગમે પરંતુ જ્યારે તેનું અપમાન થતું હોય અને તે પણ ગાંધીજીના રાજકોટમાં તો તે કેટલું ચલાવી લેવાય,હોસ્પિટલના સ્ટાફને રાષ્ટ્રધ્વજનું સન્માન રાખવું તો દૂરની વાત છે. પરંતુ ફાટેલા રાષ્ટ્રધ્વજને ઉતારવામાં પણ કોઈને રસ ના લાગી રહ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. જેથી આ બાબતે જવાબદાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Tags:

Civil Hospitalgujaratgujarat newsNational Flagrajkot

Share Article

Other Articles

Previous

ખાવામાં ભૂક્કા કાઢતાં રાજકોટીયન્સ: રોજના ૮૨૫૦ ઑનલાઈન ઑર્ડર’

Next

આજથી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
11 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
11 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
11 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આંખે જોઈ શકતા ક્રિકેટરો એક મેચ રમે તો તેને 3 લાખ, ન જોઈ શકતા ક્રિકેટરો રમે તો માત્ર 3 હજાર! એકને ગોળ અને બીજાને ખોળ કેમ?  
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
રાજધાની દિલ્હીમાં રસ્તા બન્યા તળાવ : શિમલા પાસે વાદળ ફાટ્યું, 20 ગાડીઓ તણાઇ-ઠેર ઠેર પાણી ભરાયા
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો !! પડધરીમાં અપરાધીઓના વીજજોડાણ કટ્ટ કરાવતી પોલીસ
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર