Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને કારણે 73 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

Mon, July 1 2024

ખેતીવાડી અને જ્યોતિગ્રામના 552 ફિડર બંધ થયા: 201 વીજપોલ-13 ટીસી ડેમેજ: વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમો દોડતી થઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલા હળવાથી લઈને ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવો સામે આવ્યા છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદને કારણે વીજપુરવઠો ખોરવાઇ જતાં 73 ગામમાં અંદારપટ્ટ છવાઈ ગયો હતો જ્યારે 552 ફિડર બંધ થયા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું જામ્યું છે અને છેલ્લા ત્રણેક દિવસથી જુદા-જુદા સ્થળોએ હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ વરસાદને કારણે વીજ ધાંધીયા જોવા મળી રહ્યા છે. વરસાદે પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે.

વીજ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સોમવારે સાંજે સુધીમાં વરસાદ અને પવનને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 73 ગામોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જેમાં સૌથી વધારે જામનગર સર્કલના 47 જૂનાગઢના 13, પોરબંદરના 11 અને રાજકોટ ગ્રામ્યના 2 ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તો બીજી તરફ 552 ફિડર બંધ થયા હતા. જેમાં ખેતીવાડીમાં રાજકોટ ગ્રામ્યના 85, મોરબીમાં 29, પોરબંદરમાં 80, જૂનાગઢમાં 67, જામનગરમાં 127, ભુજના 56, અંજારના 2, ભાવનગરના 41, બોટાડના 4 અને અમરેલીના 40, જ્યારે જ્યોતિગ્રામ યોજનામાં રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢના 1-1, જામનગરના 14, અને પોરબંદરના 4 મળી કુલ 552 ફિડર બંધ થયા હતા.

તો બીજી તરફ ભારે પવનને કારણે વીજપોલ અને ટીસી પણ ડેમેજ થયા હતા. જેમાં સૌથી વધારે પોરબંદરમાં 71, જૂનાગઢમાં 35, જામનગરમાં 34, રાજકોટ ગ્રામ્યમાં 25 સહિત કુલ 201 વીજપોલ ડેમેજ થયા હતા. જ્યારે કુલ 13 ટીસી ડેમેજ થયા હતા. વીજ પુરવઠો ખોરવાઇ જતાં પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દોડતી થઈ હતી અને ટિકનિકલ ટીમ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ઝરમર વરસાદમાં મચ્છરો બેફામ: શરદી-ઉધરસના કેસ કાબૂ બહાર

Next

નવા કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ ગુટકા વેંચતા ફેરિયા સામે નોંધાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

જમ્મુ કાશ્મીર કુલગામ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘અનદેખી-૩’નું ટ્રેલર થયું રિલીઝ..જુઓ
Entertainment
2 વર્ષ પહેલા
હવે ગટરના પાણીમાંથી દૂર્ગંધ નહીં આવે !
રાજકોટ
2 વર્ષ પહેલા
 ‘અશ્વિનને અપમાનિત કર્યો !! ‘ દીકરાની નિવૃતિના બીજા જ દિવસે પિતા રવિચંદ્રને કર્યો ચોંકાવનારો ખુલાસો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર