Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પડતર પ્રશ્નોને લઈ રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની વિશાળ રેલી

Tue, March 18 2025

આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ શરૂ, ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરી ગ્રેડ પે વધારો કરવા માંગ

જિલ્લા પંચાયત કચેરી હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ચાલતી શાંતિપૂર્વકની લડાઈ ગઈકાલથી આક્રમક બની છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરી ગ્રેડ પે વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે ત્યારે મંગળવારે રાજકોટમાં 700 જેટલા આરોગ્ય કર્મચારીઓએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલા રાજ્યભરના સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી તેમજ જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે પગાર સુધારણા તેમજ ખાતાકીય પરીક્ષા સદંતર રદ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે.

વધુમાં રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના 1000 જેટલા કર્મચારીઓ હાલમાં હડતાળ ઉપર ઉતરી ગયા છે જે પૈકી મંગળવારે 700 જેટલા કર્મચારીઓએ  આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ મહારેલી યોજી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા એલાન કર્યું હતું.

Share Article

Other Articles

Previous

A.I.માં રાજકોટની સહજ વૈદ્યએ કાઠું કાઢ્યું:યુ.એન.એ આપ્યું આમંત્રણ

Next

પડધરીમાં અપરાધીઓના વીજજોડાણ કટ્ટ કરાવતી પોલીસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
5 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
8 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
10 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
11 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

લગ્ન માટે દોઢ લાખની જરૂર પડતાં એક બાદ એક ૧૮ બાઈક ચોર્યા !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હવે બાંધકામ કરવું મોંઘુ પડશે, દેશમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા પ્રતિ ગુણી રૂપિયા 80 નો વધારો થઈ શકે
Breaking
2 વર્ષ પહેલા
કેવા ભારતનું સપનું હતું રતન ટાટાનું ? શું કહ્યું હતું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાના નવા ઇમિગ્રેશન પ્રસ્તાવથી ભારતીય IT પ્રોફેશનલ્સમાં ફફડાટ: નોકરી છૂટતા જ દેશ છોડવાનો આવશે વારો
Breaking
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર