Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં હાઉસફુલ ! 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ

Tue, March 25 2025

ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ

માર્ચ એન્ડિંગને કારણે દસ્તાવેજ નોંધણી માટે સ્લોટ વધારવા રેવન્યુ બાર એસોશિએશનની માંગણી

રાજકોટ : આગામી એપ્રિલ મહિનાથી નવી જંત્રી અમલી બનવાની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લાની મોટાભાગની સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલમાં દસ્તાવેજ નોંધણી માટે વેઇટિંગની સ્થિતિ વચ્ચે ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ થઇ જતા 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેથી રાજકોટ રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ દ્વારા રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ ટાઇમસ્લોટ વધારવા અંગે રજુઆત કરવામાં આવી છે.

નવી જંત્રી અમલમાં આવે તેવી શક્યતાઓ વચ્ચે જૂની જંત્રી મુજબ હાલમાં દસ્તાવેજ નોંધણી કરવા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે ટાયરે બીજી તરફ માર્ચ એન્ડિંગને કારણે પણ હાલમાં રાજકોટ શહેરની ઝોન-1થી લઈ ઝોન આઠ સુધીની તમામ કચેરીમાં તા.25 માર્ચની સ્થિતિએ આગામી એપ્રિલ થી લઈ 3 એપ્રિલ સુધીના વેઇટિંગ બતાવી રહ્યા હોય રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા  દસ્તાવેજ નોંધણી માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા માટે રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ માંગણી કરેલ હોવાનું રાજકોટ રેવેન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું.

વધુમાં રેવેન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક પાસે અદ્યતન સોફ્ટવેર ટેક્નોલોજીને કારણે તમામ સ્થિતિની જાણકારી હોવા છતાં પણ દસ્તાવેજ નોંધણીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ થવા મામલે ઉચ્ચકક્ષાએથી લોકોને સુગમતા માટે કોઈ કાર્યવાહી થતી નથી ઉલટું જયારે રજુઆત કરવામાં આવે ત્યારે જ પગલાં લેવામાં આવતા હોય છે. જેથી હાલની સ્થિતિં અંગે તાત્કાલિક નિર્ણય લઈ દસ્તાવેજ નોંધણી માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા કાર્યવાહી કરવા માંગણી કરવમાં આવી હતી.

Share Article

Other Articles

Previous

રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન, 80 કરોડની જમીન ખુલ્લી

Next

અમેરિકાને રાજી કરવા કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
5 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
6 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
6 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
7 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

લેબેનોનના અનેક શહેરોમાં ઇઝરાયલના હુમલામાં 9ના મોત અને 14 થી વધુ ઘાયલ
Breaking
9 મહિના પહેલા
‘નઘરોળ’ અધિકારીઓના પાપે દર્દીઓ લૂંટાયા, હવે ‘દુકાન’ બંધ કરાવાશે !
રાજકોટ
6 મહિના પહેલા
મોહમ્મદ રિઝવાન સામે ફરિયાદ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગુજરાતની 25 બેઠકોમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું..વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર