Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી કપાસના પાકનો સોથ બોલી ગયો

Mon, September 2 2024

ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને તાકીદે સર્વે કરવા રજુઆત

રાજકોટ જિલ્લામાં તા. 24થી 30 ઓગષ્ટ દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકનો સોથ વળી જવાની સાથે અન્ય પાકોને પણ વ્યાપક નુકશાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ પાકના નુકસાનીનો તાકીદે સર્વે કરવા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સોમવારે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આર્થિક વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી.

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વધુમાં વધુ કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસએ ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે અતિભારે વરસાદમાં કપાસને પારાવાર નુકશાન ગયેલ છે અને મોટા ભાગનો કપાસ સંપૂર્ણ નાશ પામેલ છે, એ સિવાય તુવેર, શાકભાજી, અને લીલાચારાને પારાવાર નુકશાન ગયેલ છે, ત્યારે ઝડપથી અને જમીની લેવલની સર્વે કામગીરી કરીને વ્હેલમાં વહેલી તકે ખેડૂતોને નુકશાન સહાય ચુકવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે.

વધુમાં ચોમાસુ પાકમાં નુકશાન સહન કરનાર ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકને વધારે પ્રાધાન્ય આપે, એ હેતુથી ખેડૂતોને પૂરતી વીજળી તેમજ ખેતીને નુકશાન કરતા જંગલી જાનવરો રોઝ,  ભૂંડ અને ખૂંટના ત્રાસની વારંવાર રજૂઆત કરવા છતાં, હજી સુધીમાં સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલા લીધેલ નથી, તો તાત્કાલિક સરકાર આનો રસ્તો કાઢે અને ખેડૂતોને સંપૂર્ણ સુવિધા મળે, ટાઈમે વીજળી મળે, નુકશાનીનું વળતર મળે અને ખેતઉત્પાદનોના યોગ્ય ભાવ મળે, તેવી મુખ્ય માંગણીઓ કરી હતી.

 ખેડૂત હિત રક્ષક સમિતિ રાજકોટ વતી રમેશભાઈ હાપલિયા (પડધરી) ઠાકરશીભાઈ પીપળીયા, ભાવેશભાઈ રૈયાણી, ભૂપતભાઈ કાકડિયા, હસુભાઈ મૂંગરા, કિશોરસિંહ જાડેજા, હરેશભાઈ પાંભર  (લોધિકા) લક્ષ્મણભાઇ શીંગાળા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતોએ તાકીદે ખેડૂતોની માંગનો યોગ્ય નિકાલ કરવા માંગ કરી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર અંદોલનની ચીમકી પણ આપી હતી.

Share Article

Other Articles

Previous

ઘૂઘરામાં ચટણી નાખવા મુદે થયેલો ઝગડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો

Next

રાજકોટના રાઠોડ પરિવારના ત્રણ સભ્યોની મુંબઈ પાસે હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વિમેન્સ વર્લ્ડકપ 2024 : આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ધોરાજીમાં જંતુનાશક દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સો ઝડપાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભારતના કોર્પોરેટ સેક્ટરનો નફો સૌથી વધુ, પણ પગારધોરણો બંધાયેલા !! વાંચો વિશેષ અહેવાલ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
વાવમાં ખીલ્યું કમળ : છેલ્લી ઘડીએ ભાજપના સ્વરૂપ ઠાકોરે બાજી મારી,કોંગ્રેસના ગુલાબસિંહ 21 રાઉન્ડ સુધી આગળ રહયા બાદ 22માં રાઉન્ડમાં બાજી પલ્ટી
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર