Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દિવાળી પૂર્વે સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ: 80000 નજીક 

Wed, October 16 2024

તહેવાર પછી લગ્નગાળાની ઘરાકીને વધેલા ભાવ અસર પહોંચાડશે:ચાંદી પર પ્રતિ કિલો 92,000ને પાર

દિવાળીના તહેવાર પૂર્વે સોનાનો ભાવ 79000ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જતા હવે માટે સોનું ખરીદવુ મુશ્કેલ બનશે. જ્યારે ચાંદીનો ભાવ પણ 92000 ને પાર થઈ ગયો છે. આગામી દિવસોમાં વરસનો સૌથી મોટો તહેવાર દિપાવલી અને ત્યારબાદ લગ્નગાળાની મોસમ શરૂ થઈ રહી હોવાથી આ સમયમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચતા હવે ખરીદીને બ્રેક લાગી ગયો છે.

16 ઓક્ટોબરે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના મત મુજબ, આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 79000 ને વટાવી ગયો છે. જ્યારે દાગીના ના ભાવ 78,940 નોંધાયા હતા આ ઉપરાંત ચાંદી પણ 92,450 સુધી પહોંચી છે.

દસ મહિનામાં સોનાનો ભાવ 15000 જેટલો વધ્યો છે. વૈશ્વિક ધોરણે ભાવ ઉચકાતા ઘર આંગણે પણ સોનાનો ભાવ ઉચકાયો છે. જેની અસર ઘરેલુ માર્કેટમાં પડશે તેવી સોની વેપારીઓને ભીતિ છે.

આવતા અઠવાડિયેથી તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે પુષ્યનક્ષત્ર અને ધનતેરસ પર સોના ચાંદીની શુભ ખરીદી થાય છે. પીળી ધાતુમાં રોકાણ કરનારને સારું રિટર્ન મળ્યું છે, જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ 63,000 હતો જે અત્યારે દસ મહિના બાદ 80000 નજીક પહોંચી ગયો છે. ચાંદી પણ આ સમયે તો 73000 હતી અને ચાંદીનો ભાવ પણ આજના દિવસે 92000 ને પાર કરી ગયો છે.

Share Article

Other Articles

Previous

કમિશનર જ્યુબિલી માર્કેટમાં ખાતરનું ચેકિંગ કરવા ગયા’ને ધંધાર્થીઓએ કર્યો ફરિયાદનો ઢગલો

Next

કરવા ચોથ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ : આ 3 રાશિના જાતકોનું નસીબ ચમકી જશે ; આર્થિક લાભ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીને ખરીદ્યું 20 ટન સોનું
28 મિનિટutes પહેલા
ચૂંટણી જીતીશું તો દરેકને 5000 ડોલર આપીશું – ટ્રમ્પ, ક્રૂડના ભાવ પર પણ નિવેદન
31 મિનિટutes પહેલા
કુખ્યાત માફિયા સંજીવ મુખિયાની કબૂલાત: અનેક ભરતી કૌભાંડમાં સંડોવણી સ્વીકારી
33 મિનિટutes પહેલા
અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત: ટીમની ચિંતા વધી
36 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3596 Posts

Related Posts

સાબરમતી ટ્રેન દુર્ઘટના : મુસાફરો સાથે વડોદરાના સાંસદે કર્યો સંવાદ
ગુજરાત
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તણાવમાંથી રાહત મળશે, નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સ્વાસ્થ્ય સારુ રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર સુવિધા ખૂટતી હોવાની MLA ડો.દર્શિતા શાહની રાવ, લોકમેળાનું સ્થળ બદલવા માગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર