Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જીવરાજ પાર્કમાં બોલેરો ચાલકે બેફામ સ્પીડે બે બાળકોને હડફેટે લેતા બાળકીનું મોત

Thu, August 10 2023

સેન્ટીંગનો સામાન ઠલવવા માટે આવ્યો ત્યારે બનેલો બનાવ,2 વર્ષનો બાળક ઘાયલ

જીવરાજ પાર્કમાં નવા બંધાતા બિલ્ડીંગની બાંધકામ સાઈટ પર રમતા બાળકોને પુરપાટ ઝડપે આવેલ બોલેરોએ હડફેટે લેતા એક બે વર્ષની બાળકીનું મોત થયું હતું જયારે એક બાળકને ઈજા થઇ હતી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોધ્યો છે.

મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે સિધ્ધી સેફ નામની બાંધકામ સાઈટ ઉપર મજુરી કરતા અને ત્યાજ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની લવરસીંગ ખરાણીની નાની 2 વર્ષની નાની પુત્રી  પ્રિયાંશી તેની મોટી બહેન અને અન્ય બાળકો સાથે બાંધકામ સાઈટ પર રમતી હતી ત્યારે  બાંધકામ સાઈટ ઉપર સેન્ટીંગનો સામાન ઠલવવા માટે આવેલું એક બોલેરો પીકઅપ વાહનના ચાલકને બાળકો રમતા હોવા છતાં બેફામ સ્પીડે બોલેરો ચલાવતા ત્યાં રમતી  પ્રિયાંશીને હડફેટે ચડી જતા તેનું સારવાર માળે તે પૂર્વે જ  મોત નિપજયું હતું જ્યારે ઋતિક નામના બાળકને પણ ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.

Share Article

Other Articles

Previous

ક્રિષ્‍નાપાર્કમાં કૂટણખાનું પકડાયું:સંચાલિકા,ભાગીરદાર અને ત્રણ ગ્રાહકની ધરપકડ

Next

ફાકી-ગુટખા નહિ ખાવા સલાહ આપી વેપારીનો ગળાના કેન્સરથી કંટાળી આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 
12 મિનિટutes પહેલા
સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી
26 મિનિટutes પહેલા
PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
40 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાની આફત યથાવત: 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3031 Posts

Related Posts

રાજકોટના પનોતા પુત્રની વસમી વિદાયથી કુદરત પણ રડી પડ્યું, વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
ગુજરાત
10 મહિના પહેલા
ભાજપ દ્વારા શેની કરાઇ જાહેરાત ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
મોરબીના PSI બોલીવૂડમાં એન્ટ્રી : ફિલ્મ જ્ઞાનવાપી ફાઇલ્સમાં જોવા મળશે, જાણો શું છે રોલ અને ક્યારે રીલીઝ થશે ફિલ્મ
Entertainment
11 મહિના પહેલા
રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં મહિલા મુસાફરની પ્રસુતિ કરાઈ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર