Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોજ કરી લો: આજથી હરવા-ફરવાના સ્થળે ઉભરાશે માનવ કીડિયારું: વરસાદ ન આવે તો !

Sun, August 25 2024

અટલ સરોવર, રામવન, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ સહિતના સ્થળે ક્યાંય પગ મુકવાની જગ્યા નહીં મળે
ખાણીપીણીની નાની રેંકડીથી લઈ મોટી રેસ્ટોરન્ટ પર હશે લાં..બું વેઈટિંગ
આજથી ગુરૂવાર સુધી રાજકોટમાં રજાનો જ માહોલ: હરવા-ફરવાના શોખીનોએ તો ત્રણ દિ’ વરસાદ પોરો' ખાય તેવી પ્રાર્થનાઓ પણ શરૂ કરી દીધી

જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને શીતળા સાતમે મેઘરાજાએ અનરાધાર વરસીને લોકોને ઘરમાં જકેદ’ રહેવા માટે મજબૂર કરી દીધા બાદ સાંજે `આરામ’ કરતાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે બહાર નીકળ્યા હતા. બીજી બાજુ આજે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી સવારથી લઈ મોડીરાત સુધી રસ્તાઓ ભરચક્ક રહેશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. આ વખતે સોમવારથી લઈ બુધવાર સુધીની રજાઓ હોવાથી આ ત્રણ દિવસ લોકો મન ભરીને મોજ કરી લેશે.


તહેવારો પર રજા પડે એટલે મહત્તમ પરિવારો રાજકોટમાં આવેલા ફરવાના સ્થળો પર ઉમટી પડતાં હોય છે ત્યારે આજથી અટલ સરોવર, રામવન, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ સહિતના સ્થળે ક્યાંય પગ મુકવાની જગ્યા મળશે નહીં. આ તમામ સ્થળોએ સવારથી જ લોકો ઉમટી પડશે અને સાંજ-રાત સુધી ત્યાં અવર-જવર જોવા મળશે.


બીજી બાજુ તહેવારોમાં ખાણીપીણીની જ્યાફત પણ એટલી ઉડતી હોય આજે નાની રેંકડીથી લઈ મોટી રેસ્ટોરન્ટ ઉપર લાં…બું વેઈટિંગ જોવા મળશે સાથે સાથે ધંધાર્થીઓને પણ તડાકો બોલી જવાનો છે. એકંદરે આજથી ગુરૂવાર સુધી રાજકોટમાં માત્રને માત્ર રજાનો જ માહોલ જોવા મળશે. ખાસ કરીને હરવા-ફરવાના શોખીનોએ તો ત્રણ દિવસ સુધી વરસાદ ન પડે તેવી પ્રાર્થનાઓ પણ શરૂ કરી દીધી હતી.

Share Article

Other Articles

Previous

એક એવું મંદિર જ્યાં માતાજી 24 કલાક વાયુ સ્વરૂપે બિરાજમાન હોય છે

Next

વેપારીએ ૯૫ લાખની ઑનલાઈન હર્બલ પ્રોડક્ટ મંગાવી’ને મળ્યા ધૂળના ઢેફાં !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન થયું ક્રેશ, તળાવમાં પડતા બંને પાયલોટ બચી ગયા
5 મિનિટutes પહેલા
ન્યૂઝીલેન્ડ સામે હારનો હિસાબ ચૂકતે કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા: હાર્દિક, બુમરાહની વાપસીઃ સાંજે 7.00 વાગ્યાથી મુકાબલો શરૂ
10 મિનિટutes પહેલા
RMC કમિશનરે ‘શિક્ષક’ની જેમ જવાબ આપ્યા, કોર્પોરેટરોએ ‘વિદ્યાર્થી’ની જેમ સાંભળ્યા! આટલા જટિલ પ્રશ્નો જેની ચર્ચા કરવી કોઈએ જરૂરી જ ન સમજી !
45 મિનિટutes પહેલા
ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

રાજકોટમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરાયું : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ડિજિટલ એરેસ્ટમાં સંડોવાયેલો ચહેરો પહેલી વાર કેમેરામાં કેદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
થાલપતિ વિજયની ફિલ્મ ‘ગોટ’ OTT પર રિલીઝ થશે!
Entertainment
1 વર્ષ પહેલા
ઞાઝામા ભૂખ્યા લોકો પર ગોળીબાર, ભોજન લેવા માટે ઉભેલા લોકો પર ઇઝરાયલનો અમાનવીય હુમલો, 67ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર