Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેસકોર્સ રિંગ રોડ પર આઇટીની  ઈન્વેસ્ટીગેશન વિંગની ઓફિસમાં આગ

Wed, October 25 2023

મહત્વના દસ્તાવેજો કમ્પ્યુટર,એસી,રેકર્ડ સહિતની ફાઈલો સળગી ગઈ

રાજકોટના  રેસકોર્સ રોડ પર આવેલા આઇકર વિભાગના ચોથા મારે અચાનક આગ લગતા ફરજ ઉપર હાજર સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી આયકર વિભાગના  સ્ટાફે ઓફિસના ચારફાયર એક્ટીંગ્યુઝરનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આગ વધુ ન પ્રસરે  તેથી તાત્કાલિક ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડ એક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી એકાદકલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગના કારણે આ આયકર ભવનમાં કેટલાક મહત્વના દસ્તાવેજો એસી વાયરીંગ કમ્પ્યુટર અને ફર્નિચર સળગી જતા મોટું નુકસાન થયાનું અંદાજ છે. આયકર વિભાગનાં રૂમ નંબર ૪૦૮ માં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવતા આ મામલે ભારે ચર્ચા જાગી છે.આયકર વિભાગના  સ્ટાફ દ્વારા આગ બુઝાવવા એફસ્ટીન્યુંગઝરનો ઉપયોગ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળન થાય તેથી ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. ફાયર સ્ટેશનથી એક ફાયર ફાયટરની ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અનેઆગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી આગના કારણે કેટલાક મહત્વના દસ્તાવેજો સહિતના કમ્પ્યુટર,એસી,રેકર્ડ ફાઈલો અને ફર્નિચર જેવા માલ સમાન બળીગયો હતો.

Share Article

Other Articles

Previous

એક મહિનામાં એસટી બસમાં 100 ટકા મુસાફરો યુપીઆઈ થી ટિકિટનું પેમેન્ટ કરી શકશે 

Next

લખી લેજો, આ વખતે મોદી સરકાર નહી આવે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
23 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
1 દિવસ પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
1 દિવસ પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

આ વરસે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીની થીમ “Use Heart, Know Heart’ રાખવામાં આવી છે
હેલ્થ
3 વર્ષ પહેલા
RTE હેઠળ 4 એપ્રિલથી પ્રવેશ પ્રકિયા શરૂ થશે: આ તારીખ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જાણો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
ગુજરાત
4 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરમાં જવાનોને મોટી સફળતા, એલઓસી પાસે ઘુસણખોરી કરનારા 2 આતંકવાદી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
15 ઓગસ્ટ 2027થી દોડશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: માત્ર 2 કલાકમાં કપાશે 508 KMનું અંતર!!!
Breaking
4 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર