ઉત્તરાયણમાં ગાયને ખવડાવો આ ચારો તમને મળશે પુણ્ય

ઉતરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ મોટા પ્રમાણમાં ગૌ ભક્તો ગાય માતાને ચારો ખવડાવે છે લીલો અને સૂકો ચારો મોટા પ્રમાણમાં ગાયને ખવડાવતા તેનું આરોગ્ય કથળતું હોય છે. ત્યારે ગાયોને ખવડાવવામાં આવતા જુદા જુદા ચારાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

મકાઈ, રજકો, ગાજર, દુધી, મગફળીનો ખોડ, નારિયલ નો ખોડ સહિત જુદા જુદા પ્રકારની ઔષધિઓ

નિષ્ણાતનું કહેવું છે કે, જે રીતે માણસો વધુ ખોરાક આરોગવાથી તેમની તબિયત લથડી છે તે જ રીતે જો ગાયને પણ વધુ ખોરાક આપવામાં આવે તો તેની તબિયત પણ લથડી જાય છે.

ત્યારે ઉતરાયણ દરમિયાન જે પણ કોઈ ગૌભક્ત જો ગાયને ચારો ખવડાવવાનું વિચારતા હોય તો માત્ર લીલો કે સૂકો ચારો નહીં પરંતુ ઔષધિયુક્ત ચારો એ ગાયને આપવો જોઈએ.

ત્યારે ઉતરાયણ દરમિયાન જે પણ કોઈ ગૌભક્ત જો ગાયને ચારો ખવડાવવાનું વિચારતા હોય તો માત્ર લીલો કે સૂકો ચારો નહીં પરંતુ ઔષધિયુક્ત ચારો એ ગાયને આપવો જોઈએ.

ઉતરાયણમાં માત્ર લીલો કે સૂકો ચારો નહીં પરંતુ ઔષધિયુક્ત ચારો એ ગાયને આપવો જોઈએ. જેનાથી ગૌમાતા સ્વસ્થ રહી શકે.