Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

તા.25મીએ રાજકોટમાં પીએમની જાહેરસભામાં બપોરે અઢી વાગ્યાથી પબ્લીકને એન્ટ્રી

Fri, February 23 2024

વડાપ્રધાનના રાજકોટ એઇમ્સ લોકાર્પણ કાર્યક્રમમાં ચકલું પણ નહીં ફરકી શકે ! પીએમના કાર્યક્રમ અંગે વિગતો આપતા કલેકટર

રાજકોટ : આગામી તા,25ના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ સહિત પાંચ એઈમ્સના લોકાર્પણ અને જાહેરસભા કાર્યક્રમ અંગે ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારકાથી સીધા જ એઇમ્સ ખાતે બપોરે 3.20 કલાકે હેલીકૉપટર મારફતે આવી એઇમ્સનું લોકાર્પણ કરશે જ્યાં પબ્લીકને એન્ટ્રી નથી, સાથે જ વડાપ્રધાનની રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેરસભામાં લોકોને બપોરે 2.30 કલાકથી એન્ટ્રી આપવામાં આવશે, રાજકોટ રેસકોર્ષ ખાતેથી વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના કુલ 3293 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા.25મીએ એઇમ્સ લોકાર્પણ બાદ વડાપ્રધાન સીધા જ રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવશે જ્યાંથી રોડ-શો બાદ જાહેરસભા કાર્યક્રમમાં પબ્લીક વચ્ચેથી અભિવાદન જીલતા જીલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ સુધી પહોંચનાર હોવાનું જણાવ્યું હતું, તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ ખાતેથી પીએમના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે પરંતુ હજુ સત્તાવાર આંકડો ફાઇનલ થયો નથી. જો કે કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લાના એઇમ્સ, ઝનાના, હાઇવે પ્રોજેક્ટ, પાણી પુરવઠા યોજના તેમજ વિદ્યુતીકરણના કુલ મળી 3293 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત ફાઈનલ થયા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ ખાતે જાહેરસભામાં વડાપ્રધાનના આગમન પૂર્વે લોકગાયિકા ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ એઇમ્સમાં પબ્લીકને એન્ટ્રી ન હોય એઇમ્સ લોકાર્પણ કાર્યક્રમનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લાઈવ પ્રસારણ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ રાજકોટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના મંત્રીઓમાં ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, મુકેશ પટેલ તેમજ સાંસદ વિનોદ ચાવડા, મોહન કુંડારીયા, રમેશ ધડુક,ભાનુબેન બાબરીયા તેમજ અન્ય ધારાસભ્યો જોડાનાર હોવાનું જણાવ્યું હતું.સાથે જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના 11 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત રાજકોટથી થનાર હોય કેન્દ્રીય સચિવો અને રાજ્યના સચિવો પણ રાજકોટમાં એક દિવસ અગાઉથી જ પડાવ નાખનાર હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન દ્વારકાનું લંચ અને રાજકોટનું ડિનર હવાઇયાત્રામાં કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.24 અને 25ના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન જામનગર, દ્વારકા અને રાજકોટની મુલાકાત લેનાર છે ત્યારે અત્યંત વ્યસ્ત શેડ્યુલને કારણે તેઓ દ્વારકામાં હોવા છતાં બપોરનું ભોજન દ્વારકામાં કરવાને બદલે ઓન બોર્ડ એટલે કે હવાઈ યાત્રા દરમિયાન જ કરશે એ જ રીતે સાંજે રાજકોટથી સીધા જ દિલ્હી જવા રવાના થતા સમયે પણ હવાઈ યાત્રા દરમિયાન જ રાજકોટનું વાળું પ્લેનમાં કરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન રાજકોટ શહેર- જિલ્લાને આપશે રૂ.૩૨૯૧ કરોડના વિકાસકામોની ભેટ

Next

શ્રેયસ અય્યરના જૂઠની ખૂલી પોલ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
7 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
7 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
8 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે રામ મંદિર પર શું નિવેદન આપ્યું, વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહુલ, ઇડી, સીબીઆઇ, મુખ્ય ચુંટણી કમિશનરની પસંદગીમાં પણ ભૂમિકા ભજવશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રૂપાલા વિવાદ: ક્ષત્રિય આગેવાનો અને ભાજપની બેઠક નિષ્ફળ
ગુજરાત
1 વર્ષ પહેલા
આવી રહ્યા છે ભારતના સૌથી મોટા IPO… SEBIએ આપી મંજૂરી, ચાલો કરીએ ‘શેર ઓફર’ પર એક નજર
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર