Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જોખમી મકાન-હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં કોઈની શરમ ન રાખતાં

Fri, June 21 2024

ચોમાસું બેસે તે પહેલાં જ મનપાના તમામ અધિકારીઓ સાથે બેઠક કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન
વરસાદી પાણીનો સુચારું નિકાલ થાય તેવી વ્યવસ્થા અત્યારથી જ કરવા લાગો
દવાનો પૂરતો સ્ટોક રાખવા તેમજ રોગચાળો ફાટી ન નીકળે તે જોવા ખાસ તાકિદ


ચોમાસું એકદમ ઢુકડું આવી ગયું છે અને ગમે ત્યારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે ત્યારે તે દરમિયાન કોઈ પ્રકારની દૂર્ઘટના આકાર ન લઈ જાય તે માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન મહાપાલિકાની તમામ શાખાના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બેઠક બોલાવી હતી જેમાં જોખમી જણાતાં મકાન અને હોર્ડિંગ બોર્ડ સહિતના માંચડા દૂર કરવામાં કોઈની શેહ-શરમ નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વરસાદી પાણીનો અવરોધ વગર નિકાલ થાય તે માટે વોંકળાઓની પૂરતી સફાઈ રાખવા, સ્ટોર્મ વોટર ડે્રનેજ સ્ક્રીન ચેમ્બર, ડે્રનેજ મેનહોલ સહિતની સફાઈ, જે સ્થળે વરસાદી પાણી ભરાતું હોય તે સ્થળેથી પાણીનો નિકાલ કરવા માટેના પંપ તૈયાર રાખવા, ચોમાસા દરમિયાન આરોગ્ય શાખા દ્વારા લોકોને પ્રાથમિક સારવાર અને દવા મળી રહે તેની ખાસ વ્યવસ્થા, મેલેરિયા અને ડેંગ્યુ સહિતનો રોગચાળો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા આરોગ્ય શાખાને સુચના આપવામાં આવી હતી.


ખાસ કરીને વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવા માટેની આગોતરી તૈયારી વહેલી તકે પૂર્ણ કરી લેવા અને શહેરમાં ક્યાંય પણ ભયજનક વૃક્ષો જોવા મળે તો તેને દૂર કરવા આદેશ અપાયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ : થોરાળામાં ૧૫ દિવસથી ધમધમતાં જુગારના અખાડા પર SMC ત્રાટકી

Next

જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિની બેઠક મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
16 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ મહાપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ ડેરીઓમાં થી દુધના સેમ્પલ લેવાયા : શું કહ્યું ફૂડ સેફટી ઓફિસરે, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના નવા રિંગરોડ-જામનગર રોડ જંકશન પર બનશે ભવ્ય એન્ટ્રી ગેઇટ: સર્કલ પર ગાર્ડનિં સાથે ફાઉન્ટન મુકાશે
ગુજરાત
3 મહિના પહેલા
સરકારી બજેટ કેટલા પ્રકારના હોય છે, વચગાળાના અને સામાન્ય બજેટમાં શું તફાવત છે? જાણો.. ..
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન 130 કિમીની ઝડપે દોડી ટ્રેન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર