Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ડેંગ્યુ ત્રેવડી નહીં ચોવડી સદી ફટકારવા તરફ વધુ 6 કેસ

Mon, December 9 2024

મચ્છર ઉત્પત્તિ સ્થાન મળી આવતા 448 લોકોને નોટિસ : શહેરમાં શરદી-ઉધરસના 1058, તાવના 850 કેસ

રાજકોટ : શિયાળાની જમાવટ સાથે જ રાજકોટમાં રોગચાળો થોડો હળવો પડ્યો છે, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં ડેંગ્યુના 6 નવા કેસ નોંધાયા છે, નોંધનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટમાં ડેંગ્યુના 394 કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે, ગત સપ્તાહમાં  મેલેરીયાનો નવો કેસ નોંધાયો ન હતો. સાથે જ સપ્તાહમાં શરદી-ઉધરસના 1058, તાવના 850 કેસ નોંધાયા હતા.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ શહેરમાં તા. 2-12થી 8-12 સુધીના સપ્તાહમાં ડેંગ્યુના 6 અને ચીકનગુનીયાનો એક કેસ બહાર આવ્યો હતો. જયારે શરદી-ઉધરસના 1058, સામાન્ય તાવના 850 અને ઝાડા-ઉલ્ટીના 154 ઉપરાંત ટાઇફોઇડના 3 નવા દર્દીઓ સામે આવ્યા હતા. ઉપરાંત અઠવાડિયામાં મેલરિયા વિભાગના સર્વેમાં મચ્છર ઉત્પતિ સ્થાનો વાળા રહેણાંકમાં 329 અને કોર્મશીયલ 119 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.  આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહમાં 31,622 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 1308 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માંઉન્ટેડ ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લઈ જુદા જુદા વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો અંગે તપાસ કરી નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર ઘેનમાં સરી પડવા મામલે સુપરવાઈઝર ઘરભેગો

Next

શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ દંડાયા, 29 હજારનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
3 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
3 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
3 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

અમદાવાદમાં 147મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું
ધાર્મિક
1 વર્ષ પહેલા
પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફે અંતે સ્વીકાર્યું કે, ઓપરેશન સિંદૂરમાં નુકસાન એરબેઝને ઘણું નુકસાન થયું
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકારણમાં કંગનાની ‘ ધાકડ ‘ એન્ટ્રી…જુઓ શું થયું એ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Adnan Sami Mother Passed Away : અદનાન સામીની માતાનું નિધન, 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
Entertainment
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર