Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ડેન્ગ્યુ દેખાયો, શરદી, ઉધરસ અને તાવના કેસના ઢગલા

Mon, May 13 2024

રાજકોટ શહેરમાં ભરઉનાળે શરદી-ઉધરસના કેસ સૌથી વધુ, ઝાડા -ઉલ્ટીના 6 દિવસમાં 173 કેસ

રાજકોટ : ભરઉનાળે પણ રાજકોટમાં રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુએ દેખા દેતા મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે, છેલ્લા છ દિવસ દરમિયાન જ રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ અને તાવ અને ઝાડા ઉલ્ટીના 1000થી વધુ કેસ નોંધાયા છે, બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા મેલરિયા ડેન્ગ્યુ નિવારવા પગલાં પણ લેવાઈ રહ્યા છે અને મચ્છરની ઉત્પત્તિ હોય તેવા સ્થાનોને ઓળખી કાઢી 150 જેટલા કિસ્સામાં નોટિસો પણ ફટકારવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર ચકાસણીમાં છેલ્લા છ દિવસ દરમિયાન ડેન્ગ્યુનો એક નવો એક કેસ ઉમેરાતા ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા 13 થવા પામી છે, બીજી તરફ કાળઝાળ ગરમીમાં પણ શરદી ઉધરસના 622, ઝાડા-ઉલ્ટી 173 અને સામાન્ય તાવના 317 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. સાથે જ આરોગ્ય વિભાગે મેલરિયા નિયંત્રણ માટે 3814 ઘરોમાં પોરાનાશક તેમજ ફોગીંગ કરી મચ્છર ઉત્પતિ રોકવા સબબ કામગીરી કરી મચ્છરની ઉત્પત્તિ સ્થાન એવા 150 જેટલા કિસ્સામાં નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળા નિયંત્રણ માટે તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.06/05/24 થી તા.12/05/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 3,814 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 199 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં અસહ્ય તાપ અને બફારો : 42 ડિગ્રી તાપમાન

Next

મુંબઈમાં વાવાઝોડા જેવો માહોલ : અનેક જગ્યાએ ભારે વરસાદ, હોર્ડિંગ્સ પડવાથી 7 ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ડીઝલ કાર પર વધુ 10 ટકા જીએસટીની કોઈ યોજના નથી: ગડકરી
નેશનલ
3 વર્ષ પહેલા
શિખરનું નામકરણ : દલાઈ લામા…ભારત અરુણાચલના શિખરનું નામ બદલાવે ને ચીનના પેટમાં તેલ રેડાય!
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરના રહેવાસી અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીનો આપઘાત
Breaking
12 મહિના પહેલા
રોકાણકારો છેલ્લી મિનિટોમાં લાખ્ખો કમાયા : સેન્સેક્સ પહેલીવાર 83,000ને પાર
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર