Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આત્મીય યુનિ. પાછળ ‘ધ ટેડ હબ’માં આઈસ્ક્રીમ-પનીર બધું જ વાસી મળ્યું

Tue, March 25 2025

ફ્રીઝમાં રાખેલા ઠંડા પીણા, ફ્રાઈમ્સ, વટાણા, બેટરક્રિમ, સિરપ એક્સપાયરી ડેઈટ વીતાવી ગયા'તા: ૩૧ કિલો જથ્થાનો નાશ

મવડી રોડ પર વિશ્વેશ્વર મંદિર પાસે જલારામ ફરસાણમાંથી દાઝીયા તેલમાં ફરસાણ તૈયાર કરી પસ્તીમાં પેક કરી વેચાતું હતું

મહાપાલિકાની ફૂડ શાખા એક બાદ એક નામાંકિત હોટેલ-રેસ્ટોરન્ટમાં દરોડા પાડી રહી છે. આ અંતર્ગત સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર આત્મીય યુનિવર્સિટી રોડ પાછળધ ટેડ હબ’ પેઢીમાં દરોડો પાડી તપાસ કરાતાં ત્યાં બધું જ વાસી મળ્યું હતું. પેઢી સંચાલક દ્વારા રસોડું, ફ્રિઝ, ડિસ્પ્લેમાં સંગ્રહિત કરાયેલા ઠંડીપીણા, આઈસ્ક્રીમ, પનીર, ક્નડેન્સ મિલ્ક, બેટરક્રિમ, ફ્રાઈમ્સ, વટાણા, સ્વિટકોર્ન, સીરપ સહિતનો જથ્થો એક્સપાયરી ડેઈટ વીતાવી ગયો હોવા છતાં પીરસાઈ રહ્યાનું ધ્યાન પર આવતાં ૩૧ કિલો વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત વિશ્વેશ્વર મંદિર-મવડી રોડ પાસે આવેલા શ્રી જલારામ ફરસાણ હાઉસમાં તપાસ કરવામાં આવતાં ત્યાં દાઝીયા તેલમાં ફરસાણ તળી તેને છાપાની પસ્તીમાં પેક કરીને વેચવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જ્યારે ૧૫૦ ફૂટ રિંગરોડ પર રાધે હોટેલ પાછળ બજરંગ ડેરી ફાર્મ અને કોફી સ્ટેન્ડમાં ગંદકી જણાતાં બન્ને પેઢીને નોટિસ ફટકારાઈ હતી.


જ્યારે ફૂડ શાખાએ વાણિયાવાડી મેઈન રોડ પર શ્રી મહેશ ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ, ૧૫૦ ફૂટ રિંગરોડ પર રાધે હોટેલ પાછળ બજરંગ ડેરીમાંથી મીક્સ દૂધ, યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોકમાં આવેલા શ્યામલ ઈન્ફીનિટી કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ગોપુરમમાંથી સાંભાર અને ૮૦ ફૂટ રોડ પર વગડ ચોકડી પાસે રામરાજ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટીપ્લોટમાંથી પનીર બટર મસાલાના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબમાં મોકલ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટવાસીઓ ખાસ વાંચજો !! મનપાના ફાયર વિભાગના ઇમરજન્સી નંબર આજે રાત્રે રહેશે બંધ, આ છે વૈકલ્પિક નંબર

Next

૧૦.૫૦ લાખ સામે ૩૮.૫૦ લાખ ચૂકવ્યા છતાં બે વ્યાજખોરનું પેટ ન ભરાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
59 મિનિટutes પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ: ૨ વ્યક્તિ, ટિકિટ ૧ ! ભૂલ કોની ?
રાજકોટ
2 વર્ષ પહેલા
ગૌતમ અદાણી પર રિશ્વતખોરીનો આરોપ : 2000 કરોડની લાંચ આપવાના કેસમાં અમેરિકી અદાલતે વોરંટ જારી કર્યું, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાની હેલ્થ સુવિધા કેવી હોવી જોઈએ તેની ઝલક આજે આપણે રાજકોટથી જોઈ રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલનો સફાયો: સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય: સતાવાર પરિણામ હવે જાહેર થશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર