Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અટલ સરોવર ઉતાવળે શરૂ કરાયું’ને હવે ખબર પડી કે કામ તો બાકી છે !

Thu, June 27 2024

અગ્નિકાંડ બાદ બંધ કરી દેવાયેલું અટલ સરોવર એકાદ સપ્તાહ બાદ ખુલ્લું મુકાશે: અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા સિટી ઈજનેર-કોન્ટ્રાક્ટરની કમિશનર સાથે બેઠક
૩૦ જૂન સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવાની ડેડલાઈન ચૂકી જવાશે

શરૂ થયાના માત્ર ૨૫ દિવસમાં જ બંધ થઈ ગયેલું અટલ સરોવર એકાદ સપ્તાહ બાદ ફરી ખુલે તેવી તૈયારી મહાપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આમ તો સરોવરનું લોકાર્પણ ઉતાવળે જ કરી દેવાયું હોવાની બૂમ તે સમયે ઉઠી હતી જે સાચી પડી હોય તેવી રીતે તંત્રવાહકોને હવે ખબર પડી કે સરોવરનું કામ તો હજુ ઘણું બધું બાકી છે ! અગ્નિકાંડને કારણે અટલ સરોવરને બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં ફૂડ કોર્ટ સિવાય ફાયર એનઓસીની ક્યાંય જરૂર ન હોવાનું જણાતાં ફરી તેને ખોલવા માટેની કવાયત કરવામાં આવી રહી છે.

આ અંગે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે કામ બાકી હોવા છતાં અટલ સરોવર શા માટે ખુલ્લું મુકી દેવામાં આવ્યું તે વાતનો મને ખ્યાલ નથી ! જો કે સરોવરમાં હજુ ઘણું બધું કામ બાકી હોવાથી ઈજનેરો અને અટલ સરોવરનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી સાથે બેઠક બોલાવાઈ છે જેમાં બાકી રહેલા કામ તુર્તમાં પૂર્ણ કરવા માટેના નિર્ણય લેવામાં આવશે.


અટલ સરોવરમાં એકમાત્ર ફૂડ કોર્ટ જ એવી છે જેના માટે ફાયર એનઓસીની જરૂર રહે છે. ફેરિસ વ્હીલ, બોટિંગ, ટે્રન સહિતના માટે એનઓસીની જરૂરિયાત લાગતી નથી.


અત્રે એ વાત પણ મહત્ત્વની છે કે અટલ સરોવર તેમજ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ બન્ને કામ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં તમામ કામ થઈ જવાની કોઈ જ શક્યતા નહીં હોવાનું મ્યુનિ.કમિશનરે પણ સ્વીકાર્યું હતું સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જન્માષ્ટમી પહેલાં મહત્તમ કામ પૂર્ણ કરી દેવાશે !

Tags:

atal sarovargujaratgujarat newsrajkotrajkot corporation

Share Article

Other Articles

Previous

દક્ષિણ આફ્રિકા પહોંચ્યું T20 વર્લ્ડ કપના ફાઇનલમાં : અફઘાનિસ્તાનને નવ વિકેટે આપ્યો પરાજય

Next

ચીફ ફાયર ઑફિસર વગર કામ અટકી પડશે: ઝડપથી મોકલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
14 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
15 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
15 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
16 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મહિલા વકીલની પતિના હાથે જ હત્યા
નેશનલ
2 વર્ષ પહેલા
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો, વરસ્યો વરસાદ
Breaking
2 વર્ષ પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
IPL:મુંબઈની પ્રથમ જીત: દિલ્હીને 29 રને હરાવ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર