Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એરપોર્ટ ફાટક મેન્ટેનન્સ કાર્ય માટે 7 દિવસ માટે આંશિક રીતે બંધ

Thu, March 13 2025

રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલો રેલ્વે ક્રોસિંગ નં. ૪ (એરપોર્ટ ફાટક) ૧૮ માર્ચ થી ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી ૭ દિવસ માટે મેન્ટેનન્સ કાર્ય માટે આંશિક રીતે બંધ રહેશે.

એક યાદીમાં જણાવાયા અનુસાર, ૧૮ માર્ચથી ૨૧ માર્ચ સુધી, આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે, એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.

૨૨ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૩ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા સુધી આ ફાટક બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

૨૩ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૪ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા આ ફાટક સુધી બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

૨૪ માર્ચ ના રોજ આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.

આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ આમ્રપાલી અંડરપાસ અને રાજકોટ-ભક્તિનગર સેક્શન માં આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 3 (ભોમેશ્વર ફાટક) નો ઉપયોગ કરી શકે છે.

Share Article

Other Articles

Previous

હોળી-ધુળેટીમાં સાવચેતી એ જ સલામતી : રંગોના પર્વમાં રોડ અકસ્માતનું પ્રમાણ 89 ટકા વધવાની શક્યતા

Next

રાજકોટવાસીઓની ઊંચી પસંદ : રૂ.1200 કિલો ‘મેડઝોલ’ ખજૂર ખવાઇ છે !! 1000 ટનનું વેચાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બન્યું ઉગ્ર: યુવતી પોલીસ બસની ચાવી લઈને ફરાર, જવાનોએ વાહનને ધક્કો મારવો પડ્યો
3 કલાક પહેલા
અજય દેવગનની ‘દૃશ્યમ 3’ ની બોક્સ ઓફિસ પર સુનામી: માત્ર 3 દિવસમાં વર્લ્ડવાઇડ 272 કરોડ પાર, 2026 ની ટોપ 10 લિસ્ટમાં એન્ટ્રી
3 કલાક પહેલા
બેલ્જિયમથી લખીમપુર ખીરી: 200 ટન વજનનું વિશાળ બોઈલર લઈને નીકળેલો મહાકાય કાફલો ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પ્રવેશ્યો
3 કલાક પહેલા
માતર-તારાપુર રોડ પર ઇકો અને મુસાફર રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર: 3 લોકોના કરુણ મોત, 4 ઈજાગ્રસ્ત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3701 Posts

Related Posts

નવા વર્ષે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટ જાહેર : ક્યારે શરૂ થશે આ ટ્રેન-શું છે સુવિધા,જાણો A TO Z માહિતી  
ટેક ન્યૂઝ
9 મહિના પહેલા
અમેરિકન કોર્ટ તરફથી ટ્રમ્પને મોટો ઝટકો : મોટાભાગના ટેરીફને ગેરકાયદે ગણાવ્યા, ટ્રમ્પે કહ્યું-અમેરિકાનો વિનાશ…
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
લોકમેળાના ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો: બે દિવસમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા
રાજકોટ
3 મહિના પહેલા
10 મહિના બાદ લાડાણી- ઓરબીટ ગ્રુપ પરના દરોડાનું ભૂત ઘૂણ્યું: 150થી વધુને નોટિસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર