Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અમદાવાદના ઝવેરીના 3 કરોડા દાગીનાની લૂંટ,છ લૂંટારુ પકડાયા

Thu, September 7 2023

ડીસા-પાલનપુર હાઇવે પર જ્વેલર્સના ત્રણ કર્મચારીની કારને આતરી લૂંટ ચલાવી હતી
પૂર્વ કર્મચારીએ જ ટીમ આપી હતી બનાસકાંઠાના પાલનપુર અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને 3 કરોડની લૂંટ ચલાવી હતી. આ લૂંટના બનાવમાં પાટણ એલસીબીએ ગણતરીના કલાકોમાં લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટ માટે ઋષભ જ્વેલર્સના ભૂતપૂર્વ કર્મચારીએ જ ટિપ આપી હોવાનું બહાર આવ્યું છે.


અમદાવાદની ઋષભ જ્વેલર્સના કર્મચારીઅશોક દેસાઈ સહિત ત્રણ કર્મચારીઓ મંગળવારે આશરે 6 કરોડના સોના-ચાંદીના દાગી અને હીરા લઈ બનાસકાંઠા જિલ્લામાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા. હીરા અને દાગીના કારની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાં રાખ્યા હતા. અમદાવાદથી પાલનપુર અને પાલનપુરથી ડીસા અલગ અલગ જ્વેલર્સની મુલાકાત લઈ કર્મચારીઓ ડીસાથી અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા. ત્યારે પાલનપુરના ચડોતર ઓવરબ્રિજ પાસે તેમની કારને ફિલ્મી ઢબે ઓવરટેક કરી કાર તેમની કારની આડે નાખી ચાર શખ્સોએ કાર સાથે અપહરણ કરી ચોરખાના પૈકીના એક ચોરખાનામાં રહેલા 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગી અને હીરાની લૂંટ ચલાવી હતી જ્યારે અન્ય એક ખાનામાં રહેલા દાગીના સુરક્ષિત ત્યાં જ પડ્યા રહ્યા હતા. લૂંટારુઓએ તમામ કર્મચારીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી કોરોલા કારમાં બેસી ફરાર થઈ ગયા હતા.અશોક દેસાઈ સહિતના કર્મચારીઓએ એક રાહદારીને રોકી તેમના મોબાઈલમાંથી પોતાના શેઠને લૂંટ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જિલ્લામાં નાકાબંધી કરી સીસીટીવીના આધારે લૂંટારુની કારના નંબર મળ્યા હતા.


એક કોરોલા જીજે-24-એકયું-6341 હોવાનું ખૂલ્યું હતું જે કાર ચૌધરી રોહિત દેવરાજભાઈની હોવાનું જાણવા મળ્યા બાદ લૂંટરુ ઓળખાયા અને મુખ્ય સૂત્રધાર કમલેશ દેવરાજભાઈ રબારી, રોહિતભાઈ દેવરાજભાઈ ચૌધરી, વિપુલ દેવચંદભાઈ જોષી, રમેશ શંકરલાલ ગોહિલ, આનંદ ઉર્ફે દેવજી ભલાભાઈ દેસાઈ અને હિતેષ કનુભાઈ વઢેરની ધરપકડ કરી હતી. પૂછપરછમાં કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ માટે ઋષભ જ્વેલર્સના ભૂતપૂર્વ કર્મચારીએ જ ટિપ આપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સાગરભાઈ રેવાભાઈ રબારી અને સુરેશભાઈ અમરતભાઈ રબારીની શોધખોળ શરૂ કરી હતી. સાગર રબારી બે મહિના પહેલાં ઋષભ જ્વેલર્સમાંથી નોકરી છોડી દીધી હતી. પેઢીના સેલ્સમેન કઈ રીતે કેટલા દાગીના લઈને વેચાણ માટે જતા હોય તે બાબતની તેને જાણકારી હતી. નોકરી છોડ્યા બાદ સાગરે અન્ય આરોપીઓ સાથે મળી લૂંટનું પ્લાનિંગ શરૂ કર્યું હતું.

રાજકોટથી 10 કરોડનો વીમા લેવાયો હતો
અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના કર્મચારીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આંતરી 3 કરોડના દાગીના અને હીરાની થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલાઈ ગયો છે. લૂંટ ચલાવનાર 6 લૂંટારુઓને પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા. અને લૂંટમાં ગયેલા 3 કરોડ રૂપિયાના 3 કિલો દાગીના પણ કબજે કર્યા છે. આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે છેલ્લા બે મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના માલિક દ્વારા આ દાગીના અને હીરાનો 10 કરોડનો વીમો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના એજન્ટ મારફતે આ 10 કરોડનું વીમા કવચ આપાયું હોય આ લૂંટની ઘટનાની જાણ થતાં રાજકોટના એજન્ટ પાટણ દોડી ગયા હતા.

Share Article

Other Articles

Previous

રસરંગ લોકમેળામાં બે દિવસમાં અઢી લાખથી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યો

Next

રાજકોટના પીએસઆઇની સુરતના ઝવેરી સાથે રૂ.2.25 લાખની છેતરપિંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

યુક્રેને ફરી રશિયાને દેખાડ્યો દમ : મોસ્કોમાં આખી રાત ડ્રોનથી બોમ્બ વર્ષા કરી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
પ્રતિબંધિત કોડીન સીરપ સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી મંજૂર
ક્રાઇમ
11 મહિના પહેલા
અરવિંદ કેજરીવાલ 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે: અંતે સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
કેદારનાથની બેઠક પર ભગવો લહેરાયો : ભાજપના ઉમેદવાર આશા નાઉતિયાલનો 5622 મતની સરસાઈ વિજય થયો
નેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર