રાજકોટમાં સર્વેશ્વર ચોકની ગોઝારી દુર્ઘટનાની 2 મહિને પોલીસ ફરિયાદ નોંધાઈ
જવાબદારો સામે કાર્યવાહી કરવામાં કોઈની શેહ-શરમ નહીં રાખવામાં આવે તેવો મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો દાવો