સંગીતકારને પણ મળી શકે છે સેનામા નોકરી
માત્ર ખડતલ શરીર-મજબૂત બાધો હોય તે જરૂરી નથી
રાજકોટના એકમાત્ર યુવાનને મળી ઇન્ડિયન નેવીમા સગીતકાર તરીકે નોકરી
એવુ માનવામા આવતુ હોય છે કે, સેનામા નોકરી મેળવવા માટે ખડતલ બાધો કે મજબૂત શરીર હોવુ જોઈએ. આ વાત ખોટી નથી પરતુ જો તમારી પાસે મજબૂત શરીર કે ખડતલ બાધો ન હોય તો પણ સેનામા નોકરી મેળવી શકો છો. જો તમને સગીતની આવડત હોય તો પણ સેનામા નોકરી મેળવી શકો છો. જે વાત સાર્થક કરી છે રાજકોટના એક ૨૦ વર્ષીય યુવાને. રાજકોટના હરિ બરાસરાએ ટ્રીનીટી કોલેજ ઓફ લડનથી સગીતકાર બનવા માટે અભ્યાસ કર્યો છે. તે પિયાનો અને ટ્રમ્પેટ વગાડે છે. એક સગીતકાર તરીકે તેણે ઇન્ડિયન નેવીમા નોકરી મળી છે. નેવીમા મ્યુઝિશિયન માટીની ૩૩ અરજી આવી હતી. જેમાથી સમગ્ર દેશમાથી અનેક લોકોએ અરજી કરી હતી. તેમા ગુજરાતમાથી એકમાત્ર હરિની પસદગી કરવામા આવી હતી. આગામી ૧૪ નવેમ્બરે ત્રણ મહિના માટે આ યુવાન ઓરિસ્સામા જગન્નાથ પૂરી પાસે ઇન્ડિયન નવીના તાલીમ કેન્દ્રમા મિલીટરી તાલીમ આપવામા આવશે. જેમા તેને એક સૈનિકને આપવામા આવતી શારીરિક, શસ્ત્ર ચલાવવાઉ સહિતની તાલીમ આપવામા આવશે. બાદમા મ્યુઝિશિયન તરીકેની તાલીમ આપવામા આવશે.
હરિના પિતા જયેન્દ્રભાઈનુ કહેવુ છે કે, નેવીના અધિકારીઓ દ્વારા ઇન્ટરવ્યૂમા ગાયકીની ટેસ્ટ લેવામા આવે છે. ઉપરાત વાદ્ય વગાડવાની ટેસ્ટ લેવામા આવે છે. આ ઉપરાત સગીત ઓળખવાની, વેસ્ટર્ન મોટેશન મુજબ રાગ-તાલ ઓળખવાની પરીક્ષા લેવામા આવે છે. જ્યારે આ પહેલા સૌ પ્રથમ દોડ સહિતની શારીરિક પરીક્ષા પણ લેવામા આવે છે. બાદમા મેડિકલ ટેસ્ટમા આખ-કાન અને ફૂલ બોડી ચેકઅપ બાદ છેલ્લે મ્યુઝિક ટેસ્ટ લીધા બાદ ઉમેદવારની પસદગી થાય છે.
મહત્વનુ છે કે, ઇન્ડિયન નેવીમા છેલ્લા ૭૮ વર્ષથી મ્યુઝિક બેન્ડ કાર્યરત છે. જેમા મુખ્યત્વે જાઝ પ્રકારનુ સગીત વગાડવામા આવતુ હોય છે. જ્યારે હવે તબલા, મૃદગ જેવા વાદ્યનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. નેવીણ બેન્ડમા ૧૨૫ મ્યુઝિશિયન છે અને એક ગ્રૂપમા ૫૦ જેટલા સભ્યો હોય છે.
સેનામા સગીત ક્યા હોય છે જરૂરી?
ભારતનુ બેન્ડ વિશ્વના સરક્ષણ દળમા નામાકિત છે. જ્યારે ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી સહિતના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમયે, પરેડમા સગીત બેન્ડનુ મહત્વ હોય છે. આ ઉપરાત શહીદોને આપવામા આવતી શ્રદ્ધાજલિ સમયે, સરક્ષણ દળના સાસ્કૃતિક કાર્યક્રમ સમયે, નેવી ડે, શૌર્ય પ્રદર્શન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાનન વિશેષ કાર્યક્રમમા, યુદ્ધમા જીતની ઉજવણી સમયે તેમજ અન્ય દેશમા યોજાતા સરક્ષણ દળના મ્યુઝિક કોન્સર્ટમા અને અન્ય દેશ સાથેની લડાઈની કવાયત સમયે.