Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકી પકડાઈ

Thu, September 14 2023

ગ્રામ્ય એલસીબીએ મધ્‍યપ્રદેશથી ત્રણ શખ્સોને દબોચી લીધા

રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, ભાયાવદર તથા આસપાસના વિસ્‍તારોમાંઘરફોડ ચોરી કરનાર આંતરરાજય ગેંગના ત્રણ સાગરીતોને રૂરલ એલસીબીની ટીમે મધ્‍યપ્રદેશથી ઝડપી લીધા હતા.

ધોરાજી, ઉપલેટા, ભાયાવદર વિસ્‍તારમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓને અગાઉ ઝડપી લીધા હતા જ્યારે આ ટોળકીના ત્રણઆરોપીઓ મધ્‍ય પ્રદેશ ભાગી ગયા હોય ચોરી કરતી ગેંગનાઆરોપીઓને ઝડપી લેવા રાજકોટ એલસીબી અને ઉપલેટા પોલીસે દીલીપ ઉર્ફે ભાયા રતનસીંગ માવડા, સુકરામ રેમસીંગ મહેડા, અંબારામ ઉર્ફે ગડુ જામસીંગસીંગરને મધ્‍ય પ્રદેશથીપકડી લીધા  હતા.

રાજકોટ રેન્‍જના આઇજી અશોક કુમાર યાદવ તથા રાજકોટ  જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબીના પી. આઈ વી. વી. ઓડેદરા, પીએસઆઇ ડી. જી.બડવા, પીએસઆઈ એચ. સી. ગોહિલ ઉપલેટાના પી. આઈ કે. કે.જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ અને સુરતમાં 37 સ્થળે આઇટીના દરોડા

Next

રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગનું ગાંધીજયંતીએ લોકાર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
રોકાણકારો ફફડ્યા, ખરીદદારો ખુશ: અમેરિકાના એક જ આર્થિક ડેટાથી સોના-ચાંદીના ભાવમાં ધડામ
4 કલાક પહેલા
ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે અચાનક શું આવ્યા રાહતરૂપ સમાચાર ? જુઓ
4 કલાક પહેલા
સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
5 કલાક પહેલા
વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3051 Posts

Related Posts

ભારે કરી: ‘રોટરી લલિતાલયે’ દર્દીનું બ્લડ ગ્રુપ જ બદલી નાખ્યું !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જામનગરના વેપારી સાથે આકર્ષક ટુર પેકેજના નામે ઓપરેટરે કરી 17.48 લાખની છેતરપિંડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું, હું 22 વર્ષ પહેલાં 24ફેબ્રુઆરીએ રાજકોટથી MLA બન્યો હતો
Breaking
2 વર્ષ પહેલા
મણિપુર હિંસા મુદ્દે શું થયો નવો ધડાકો ? સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર