Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવી ગે શખ્સની ટોળકીએ રૂ.1.47 લાખ પડાવ્યા

Sat, October 21 2023

કાવતરું રચી ફલેટે ચા પીવા બોલાવી ૩ શખ્સોએ રૂપિયા પડાવ્યા બાદ વધુ રકમ માટે ધમકી આપતા મામલો પોલીસમાં

રાજકોટમાં કોમ્પ્યુટર સ્ટેશનરીના જોબવર્કનું કામ કરતાં યુવાનને “ગે ટોળકી“ હનીટ્રેપનો શિકાર બનાવી રૂ.1.47 લાખ પડાવ્યા બાદ વધુ રકમ પડાવવા અને પોલીસ ફરિયાદ નહિ નોંધાવવા માટે કાવતરું રચી ધમકી આપવાનું શરૂ કરતાં અંતે મમલો પોલીસ માં પહોંચ્યો હતો અને માલવીયાનગર પોલીસે આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો


રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ પાસેના ઓમનગર સોસાયટીમાં રહેતો અને કોમ્પ્યુટર એસેસરીઝની દુકાનમાં નોકરી કરતા
અજય ભગવાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.32)ની ઓળખાણ ઓન લાઇન એપ્લિકેશન ડેવલપના ધંધા સાથે સંકળાયેલા ભાર્ગવ નામના શખ્સ સાથે થઈ હતી. પરંતુ થોડા સમય પૂર્વે ગુરુપ્રસાદ ચોકમાં અજય અને ભાર્ગવ મળ્યા હતા ત્યારે ભાર્ગવે ચા-પાણી પીવા માટે નજીકમાં જ તેનો ફ્લેટ હોય અંકુરનગર મેઇન રોડ પર આવેલા સીટી સિલ્વર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર 405માં લઈ ગયો હતો. ત્યાં બંને બેસીને બંને ચર્ચા કરતા હતા ત્યારે ભાર્ગવની શરીરના ભાગે સ્પર્શ કરવાની આદતથી અજયને શંકા જતાં તે ત્યાંથી બહાર જવાની તૈયારીમાં હતો ત્યારે ચિરાગ નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને તેણે અજય અને ભાર્ગવ બંનેને જોઇ તમે બંને ખોટા કામ કરો છો, ત્યારે અજય પોતે કંઈ ખોટા કામ કરતો ન હોવાનું જણાવી ચાલતી પકડી હતી. છરી બતાવી વિડીયો ઉતારી લીધો હતો. અને કોઈને ફોન કર્યો હતો ચિરાગ નામના શખ્સે 3 લાખ માગ્યા હતા. અજયના ખીસ્સામાં રહેલી રોકડ રકમ રૂપિયા ૨૫૦૦ કાઢી લીધી હતી. એટલું જ નહીં મોબાઇલમાં ઓનલાઇન કેટલી પડી છે તેમ પૂછતા તેમના એકાઉન્ટમાં 1500 અને માતાના એકાઉન્ટમાં 16000 રકમ પડી હોય તે અજયના ખાતામાં ટ્રાન્સફર કરાવી બાદમાં અજયના ત્રણ એટીએમ કાર્ડ પડાવી અને પીનકોડ શું છે તેમ કહી એટીએમ કાર્ડ લઇ રૂમને બહારથી બંધ કરી ચાલ્યો ગયો હતો અને રૂ.130૩6 ઉપાડી લીધા હતા. થોડીવાર બાદ આ બંને શખ્સોની સાથે ત્રીજો શખ્સ જયદીપસિંહ જાડેજા આવી ચડ્યો હતો. તેણે સમાધાન માટે રૂ.૧.૫૦ લાખ માગ્યા હતા. જીવનું જોખમ જણાતા અજયે કટકે કટકે રકમ આપવાનું કહ્યું હતું અને બાદમાં જયદીપસિંહ જાડેજાએ સહિતનાઓએ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી કટકે કટકે રૂ.૧.૪૭ લાખ પડાવી લીધા હતા.


આ ગે ગેંગની ટોળકીએ અજય પાસે વધુ રકમ પડાવવા અવાર નવાર ધમકી આપતા હોય પિતરાઇ ભાઈને વાત કરી મલવીયાનગર પોલીસમાં અરજી કરી હતી ત્યારે જયદીપસિંહે ફરિયાદ પછી ખેચી લેવા ધમકી આપી હતી.અંતે આ બનાવમાં ગે ગેંગ સામે પોલીસે અજયની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

ગે “શખ્સની ટોળકીએ પોલીસને પણ ધમકી આપી
અજય ચૌહાણને બ્લેકમેલ કરી રૂ.૧.૪૭ લાખ પડાવનાર “ગે “શખ્સની ટોળકી સામે પોલીસમાં અરજી થઈ હોય પોલીસે આ ટોળકીના સાગરીત જયદીપસિંહને ફોન કરતાં ગે ગેંગના સાગરીત જયદીપે પોલીસ મથકે આવવાની ના પાડી દઈ ફરિયાદ દાખલ કરશો તો પાંચ લાખની લાંચના ગુનામાં ફિટ કરી દેવાની પોલીસને ધમકી આપી હતી.

Share Article

Other Articles

Previous

“ચાઈનીઝ-પંજાબી-ઈટાલિયન વાનગી ગમે એટલી આવે, અમારી ગુજરાતી થાળીને કોઈ જ નહીં પહોંચી શકે” !!

Next

ગટર સફાઇ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવો :સુપ્રિમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
15 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
15 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
15 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં છૂટાછેડાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું! તલાક માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા
ગુજરાત
11 મહિના પહેલા
કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં : મુખ્યમંત્રીએ યોજી મહત્વપૂર્ણ બેઠક, ખેડૂતોને ત્વરિત વળતર ચુકવાશે
ગુજરાત
5 મહિના પહેલા
લખનૌમાં સૌથી મોટા એમઆઈ બિલ્ડર ગ્રુપ પર આવકવેરાની મોટી કાર્યવાહી : 16 થી વધુ સ્થળો પર દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમીન-મકાનમાં મંદીની વાતો વચ્ચે રહેણાંક મકાનની કિંમત આસમાને : છેલ્લા 8 વર્ષમાં મકાનના ભાવમાં 34 ટકાનો ઉછાળો
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર