Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના દંપતિએ પોતાની કારને જ બનાવી નાખ્યું હરતું-ફરતુ ઘર

Sat, July 6 2024

ચારધામની યાત્રા વખતે રહેવા-ખાવા-પીવાની તકલીફ પડી એટલે

અત્યાર સુધીમાં દંપતિ કરી ચુકયુ છે ૮ રાજયોની સફર

ગુજ્જુ દંપતિએ નવી જ પહેલ કરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડંકો વગાડયો

ગુજરાતીઓ હંમેશા ખાવાના અને હરવા-ફરવાના શોખીન રહયા છે. નવી નવી જગ્યાઓ જોવા અને તેના વિષે જાણવા ગુજરાતીઓ હંમેશા તત્પર હોય છે. વેકેશન અને તહેવારોની રજાઓમાં પરિવાર અને મિત્રો સાથે પોતાનો થેલો પેક કરી ફરવા ઉપડી જતા હોય છે. રાજકોટમાં એક એવુ કપલ છે કે જેઓ દેશના ૮ રાજયો ફરી વળ્યા છે અને તે પણ પોતાની કારમા, એવી કાર કે જેમાં રસોડા સહિતની સામગ્રી આવી જાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે રાજકોટના એ કપલે પોતાની કારમાં મીની ઘર બનાવી દીધું છે.

`વોઇસ ઓફ ડે’ સાથેની ખાસ વાતચીતમાં નવીન પંડયા તથા તેમના પત્નિ કાજલ પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૮માં ચાર ધામની યાત્રા પર ફરવા ગયા ત્યારે ૨૦ દિવસ સુધી ખાવા-પીવા તેમજ રહેવામાં તકલીફ પડી હતી માત્ર સલાડ ખાઇને દિવસો કાઢયા હતા બાદ રાજકોટ ઘરે પરત ફરતા વિચાર આવ્્યો કે પૈસા આપવા છતાં સારી સુવિધા કે જમવાનું મળતું નથી માટે પોતાની કારને ઘર બનાવવાનો વિચાર આવ્યો હતો.

ઇન્સ્યોરન્સમાં સૌરાષ્ટ્ર હેડ તરીકે ફરજ બજાવતા નવીન પંડયાએ પોતાની ૩ મહિના પહેલા જ લીધેલી કારને જ ઘર બનાવવાની પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ કહયું હતું કે તમે બન્ને ગાંડા થઇ ગયા છો કે શું ? ફરવા માટે નવી ગાડી બગાડી નાખવાની કહેતા દંપતિએ હાર ન માની અને કારને ઘર બનાવવાનું નક્કી કર્યુ. બાદ નવીન પંડયાએ સોશ્યલ મીડિયાના માઘ્યમથી ગાડીને ઘર કઇ રીતે બનાવય તે અંગે સંશોધન કર્યુ હતુ તેમાં તેના પત્નિનો પણ ખૂબ જ સપોર્ટ હતો.

જેથી દંપતિએ કરેલ મહેનત રંગ લાવી અને ડિઝાઇન બનાવી સુથાર પાસે જઇ કારને ઘર બનાવવાનું કામ શરૂ કર્યુ હતુ અને ૧ મહિનાની અંદર કારને ઘરમાં ફેરવી દીધી હતી.

બાદમાં ૪ એપ્રિલ વર્ષ-૨૦૨૩માં પ્રથમ ટ્રીપ કરી હતી અને ધીમે ધીમે પોતાની કળાને દુનિયા સમક્ષ રજૂ કરવા ગુજ્જુ કપલ ટ્રાવેલર નામની યુ-ટયુબ ચેનલ શરૂ કરી હતી. કારને ઘરમાં ટ્રાન્સફર કરવામાં માત્ર રૂ.૨૫ હજારનો ખર્ચો કરી સારી સુવિધા ઉપલબ્ધ કરી હતી અને ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કાશ્મીર સહિતના સ્થળોએ દંપતિ ફરી ચૂકયા છે.


દંપતિએ ૫ોતાનો રોચક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, આબુ ફરવા ગયા ત્યારે પોતાની કાર નીચે દીપડો સુતો હતો તે જોઇ દંપતિ ગભરાઇ ગયા હતા અને બાદમાં ત્યાનાં રહેવાસીઓ આવી જતાં દીપડાને ભયાડયો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ફરવા જતા ત્યારે વીડિયો ના બનાવતા ત્યારે એક મિત્ર જે યુ-ટયુબર હતા તેમણે કહયું કે તમે ગુજરાતી છો તમે ગુજ્જુ નામ આપી વિડીયો બનાવવાનું શરૂ કરો ત્યારથી સોશ્યલ મીડિયામાં ચેનલ બનાવી વીડિયો મુકવાની શરૂઆત કરી હતી. જયારે વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા ત્યારે લોકોનો રીસપોન્સ ના મળતો બાદમાં જેમ જેમ ટ્રીપ કરી તેના વીડિયો મુકતા થયા ત્યારબાદ લોકોનો આવકાર મળતો રહયો અને આજે અમારી કાર લઇ બહાર નીકળી ત્યારે લોકો અમારી સાથે ફોટા પડાવે છે. માટે હવે કહી શકાય કે લોકો દ્વારા અમોને ખૂબ જ સારો આવકાર મળી રહયો છે.

Tags:

rajkot

Share Article

Other Articles

Previous

ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ઉદારવાદી મસૂદ,કટ્ટરપંથી જલીલીનો થયો પરાજય

Next

રાહુલ ગાંધી આજે અગ્નિકાંડના પીડિતોને મળશે અને પછી સંસદમાં મુદ્દો ઉઠાવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેને લઈને કલેકટર ખુદ મેદાને : ટૂંક સમયમાં ગોંડલ પાસેના બે ઓવરબ્રિજ કરાશે શરૂ : 14 સ્થળોએ ક્રેન મુકાઈ
9 કલાક પહેલા
વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ : 7 ખેલાડીએ બનાવ્યા 0 રન,આખી ટીમ 27 રનમાં ઓલઆઉટ
9 કલાક પહેલા
લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
10 કલાક પહેલા
“ફલોટેલ “દ્વારકામાં રાજ્યનું પ્રથમ ક્રુઝ રેસ્ટોરન્ટ શરૂ : દરિયામાં ફરવાની મજા સાથે ફક્ત આટલા રૂપિયામાં માણો ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા
10 કલાક પહેલા
Categories

નેશનલ

2257 Posts

Related Posts

ઓપન એઆઈ અને સેમ ઓલટમેન, કેવા નાટકીય વળાંક આવ્યા ? જુઓ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
હુ ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી 11.45 કરોડ નથી કમાતો-કોહલી તો કેટલા કમાવ છો ? : વિરાટ કોહલી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલમાં મેહેમાનોને ગુલદસ્તાને બદલે રોપ અપાશે
રાજકોટ
12 મહિના પહેલા
હવે ફ્લાઈટમાં માત્ર એક જ હેન્ડ બેગ લઇ જઈ શકાશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર