Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સેલ્ફી લેવા જતા 71 વર્ષીય તબીબનો જીવ ગયો

Thu, October 3 2024

બાળ રોગના નિષ્ણાંત સિનિયર તબીબ લોધીકા પાસે પરિવાર સાથે વાડીએ ગયા હતા ત્યારે સેલ્ફી લેવા જતા પગ લપસ્તા ચેક ડેમમાં ડૂબ્યાં : ઢેબર રોડ પર આવેલી ઓર્ચિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા

રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર રહેતા 71 વર્ષિય તબીબ પરિવાર સાથે  લોધિકા પાસે આવેલ મોટાવડા ગામે તેમની વાડીએ ગયા હતા.ત્યારે  ચેક ડેમ પાસે સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી તેઓ ડેમમાં ખાબક્યા હતા.અને તેમનું  ડૂબી જવાથી મોત થતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

મળતી વિગત મુજબ શ્રમજીવી સોસાયટી ઢેબર રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ નામના મકાનમાં રહેતા ડો.જયેશભાઈ હેમરાજભાઈ ભૂત (ઉ.71) લોધિકા નજીક મોટાવડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પરિવાર સાથે ગયા હતાં.જયેશભાઈ ભૂત સાથે તેમનો તબીબ પુત્ર ડો.દર્શિત સહિતના પરિવારજનો ફાર્મ હાઉસ પર હતાં અને તબીબ વાડીએથી સાંજે વોકીંગમાં નીકળ્યા હતાં. મોડે સુધી જયેશભાઈ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં મોટાવડા ફાર્મ હાઉસ નજીક ચેક ડેમમાં જયેશભાઈ ડૂબી ગયા હોવાનું જાણવા મળતા તેમને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.

બનાવ અંગે લોધિકા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક જયેશભાઈ ભૂતને સંતાનમાં બે પુત્રો છે.એનએ તેઓ ઢેબર રોડ પર આવેલી ઓર્ચિડ હોસ્પિટલમાં બાલ રોગના નિષ્ણાંત હતા. જ્યારે તેમનો મોટો પુત્ર દર્શિત પણ ડોક્ટર છે.પરિવાર સાથે વાડીએ ગયેલા જયેશભાઇ સાંજે વોકીંગમાં નીકળ્યા બાદ નજીકમાં આવેલા ચેક ડેમ ઉપર ચાલીને જતાં હતાં અને પોતે સેલ્ફી લેવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં તેઓ ચેક ડેમમાં પડયા હતાં અને ઉંડા પાણીમાં ગરક થઈ જતાં તેમનું મોત થયું હતું. ઘટનાથી મૃતકના પરિવાર અને તબીબ જગતમાં શોક વ્યાપી ગયો હતો.

Share Article

Other Articles

Previous

હરિયાણા વિધાનસભા ચુંટણી : આવતી કાલે 90 બેઠકો માટે મતદાન

Next

ઇડીએ કયા મોટા પૂર્વ ક્રિકેટરને પાઠવ્યું સમન્સ ? શું છે મામલો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
10 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
10 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
11 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામા 1થી 7 મીમી કમોસમી વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? હાઇકોર્ટમાં શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
કેગના રિપોર્ટ પર વિલંબ થયો છે : દિલ્હી હાઇકોર્ટે કહ્યું, આપ સરકારની ઈમાનદારી પર શંકા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર