Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માછલી ભરેલા પાણીથી હાથ ધોયા બાદ ૬ વર્ષના બાળકને કોલેરા !

Thu, July 4 2024

ઉપલેટા બાદ હવે રાજકોટનો `વારો’ આવતાં ફફડાટ
મચ્છીનો વેપાર કરતા ધંધાર્થી ઘંટેશ્વરથી જે પાણીમાં માછલી લાવ્યા તેનાથી જ કોલેરાગ્રસ્ત બાળક રમ્યું’ને હાથ પણ ધોયાં
વિસ્તારમાં ચેકિંગ કરતાં છ લોકોને ઝાડા-ઊલટી હોય તાત્કાલિક અપાયેલી સારવાર: ૧૭૧૦ લોકોનું ચેકિંગ


ઉપલેટાના તણસવા ગામે કોલેરાને કારણે પાંચ બાળકોના મોત નિપજ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં રાજકોટના ગોંડલ રોડ પર લોહાનગરમાં છ વર્ષના બાળકને કોલેરા હોવાનું ખુલતાં જ મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. એક બાળકને કોલેરા ઉપરાંત છ લોકોને ઝાડા-ઊલટી હોવાનું ધ્યાન પર આવતાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે બાળકને કોલેરા થયો છે તેનો પરિવાર મચ્છીનો વેપાર કરતો હોય ઘંટેશ્વરથી જીવિત માછલી જે પાણીમાં લાવ્યા હતા તેનાથી જ બાળકે હાથ ધોયા હતા અને માછલી સાથે રમ્યું હોવાથી કોલેરા થયો છે !

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે છ વર્ષનું બાળક કે જે ગોંડલ રોડ પર લોહાનગરમાં રેલવે ક્રોસિંગ પાસે રહે છે. આ બાળકના પિતા ઘંટેશ્વરથી માછલી લાવ્યા બાદ બાળક પાણીમાં માછલી સાથે રમવા લાગ્યું હતું જેના કારણે તેને કોલેરાની અસર વર્તાઈ હતી અને થોડા જ કલાકોમાં તે બિમાર પડી ગયું હતું. આ પછી તેનો ટેસ્ટ કરાતાં કોલેરા હોવાનું ધ્યાન પર આવતાં તાત્કાલિક સારવાર અપાઈ હતી જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ કોલેરાનો કેસ મળતાં જ આરોગ્ય શાખાએ લોહાનગરમાં ૪૪૮ ઘરની ચકાસણી કરી ૧૭૧૦ લોકોનું ટેસ્ટીંગ કર્યું હતું જેમાંથી છ લોકોને ઝાડા-ઊલટી હોવાની ફરિયાદ મળતાં સ્થળ પર જ સારવાર કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તંત્ર દ્વારા ૧૮૨ ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા હતા તો ૫૭૮૦ ક્લોરિન ટેબ્લેટ આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

બજેટમાં નોકરિયાત વર્ગને મોટો લાભ મળી શકે છે

Next

સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરો, સત્ય બહાર આવશે: કોંગ્રેસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
2 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
3 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
3 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

PMJAY-મા યોજનામાં ગેરરીતિ : વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ, રૂ.૫૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી
ગુજરાત
2 વર્ષ પહેલા
અમરેલીના બાબરામાં પોણા બે ઈંચ, લીલીયામાં એક ઈંચ
ગુજરાત
2 વર્ષ પહેલા
નેપાળમાં હજુ અશાંતિ! વડાપ્રધાનની પસંદગી ડખ્ખે ચડી : નેપાળની અરાજકતા પાછળ ભારતનો હાથ હોવાનો ઓલીનો આરોપ
ગુજરાત
1 વર્ષ પહેલા
ઑસ્ટ્રેલિયા પીએમ ઈલેવન મેચનો પ્રથમ દિવસ ધોવાયો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર