Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેલનગરમાં 24 વર્ષીય યુવકને તાવ ભરખી ગયો

Thu, August 29 2024

અમદાવાદ નોકરી કરતો યુવક રાજકોટ માતા-પિતા પાસે જન્માષ્ટમી કરવા આવ્યો’તો

રાજકોટમાં રેલનગરમાં રહેતો અને હાલ અમદાવાદની કંપનીમાં નોકરી કરતાં યુવકને જન્માષ્ટમી રજા હોવાથી ઘરે આવ્યો હતો. ત્યારે તેને તાવ આવી જતાં ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.

વિગત મુજબ,શહેરના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે રહેતા યશભાઈ પ્રફુલભાઈ ખખ્ખર (ઉં.વ.24) નામના યુવકને તાવમાં સપડાયાં બાદ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને તાવ આવ્યા બાદ ખાનગી ક્લિનિકમાં બાટલા ચડાવવામાં આવ્યા,બાદમાં લોહીની ઉલ્ટી થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,મૃતક યુવક અમદાવાદની ખાનગી કંપનીમાં કમ્પ્યુટર વર્ક કરતો હતો,અને રજાઓ માણવા રાજકોટ ઘરે આવ્યો હતો.મૃતક અપરણિત અને ને ભાઈઓમાં મોટો હતો.

Share Article

Other Articles

Previous

સંત કબીર રોડ પર કારખાનામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Next

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ફસાઈ આ ભારતીય મહિલા ક્રિકેટર : T20 વર્લ્ડ કપ 2024ની ટીમ તેનો સમાવેશ, જુઓ વિડીયો  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રૂ. 1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની થશે પૂછપરછ
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ શહેર ભાજપની નવી ટીમ ‘કવર’માં પેક : 10 નવેમ્બર બાદ નવી ટીમની જાહેર થવાની શક્યતા, જાણો કેટલા હોદ્દેદારોની હશે ટીમ
ગુજરાત
4 મહિના પહેલા
મારા શપથ પહેલા ઇઝરાયલના બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો મિડલ ઇસ્ટમાં તબાહી લાવી દઈશ, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ વારાણસીથી 4 વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર