Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

15 દિવસમાં દુષ્કર્મના 6 બનાવ ! ગૃહમંત્રીનું રાજીનામુ માંગતું આપ

Mon, October 7 2024

ભાજપ સરકારના શાસનમાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો : ‘આપ’ મહિલા વિંગ

રાજકોટ : રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ દુષ્કર્મના 6 બનાવો બન્યા છે ત્યારે ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતાં જતાં અત્યાચારોને રોકવા માટે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા રાજ્યના ગૃહમંત્રીનું રાજીનાનામાની માંગ સાથે અધિક જિલ્લા કેલક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રદેશના મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા, લોકસભા પ્રભારી દિલિપસિંહ વાઘેલા, શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી,  યુવા પ્રમુખ પિયુષ ભંડેરી, લીગલ સેલ પ્રમુખ એડવોકેટ આર. કે. બાબરીયા સહીત નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ જિલ્લાઓમા કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે ત્યારે ભાજપ સરકારના (કુ)શાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. વર્તમાન ગૃહમંત્રીના શાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

વધુમાં છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે. દાહોદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને હવે ભાયલી (વડોદરા)માં 16 વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ-મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ, એને બદલે ગૃહમંત્રી ફાલતું નિવેદનો અને રીલ બનાવવામાં વ્યસ્ત હોવાનો આરોપ લગાવી રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ નાગરિક બેંકના ડાયરેક્ટરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

Next

રાજકોટમાં ડેંગ્યુ-મેલેરિયા-ટાઈફોઈડના ભયાનક રાસ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
4 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
4 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

કોટેચા ચોકમાં ટ્રાફિકની અંધાધૂંધી: કંટાળેલા લોકોએ હાથે જ બેરીકેડ હટાવવી પડી
ગુજરાત
2 વર્ષ પહેલા
ઉત્તરાખંડમાં બદ્રીનાથ નજીક હિમ પ્રપાતમાં ફસાયેલા 57 શ્રમિકો પૈકી 46ને બચાવી લેવાયા, હિમાચલમાં 218 સડક બંધ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
આજથી રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે : અમદાવાદ એરપોર્ટ પર આગમન, કોંગ્રેસનું નવસર્જન કરવાની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
શેરબજારમાં કડાકાનો દૌર યથાવત : સેન્સેક્સ 2700 પોઇન્ટ તુટ્યો: રોકાણકારોમાં હાહાકાર
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર