Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં 51 પશુઓના મૃત્યુ

Fri, August 30 2024

પડધરી તાલુકામાં 40, ઉપલટા-ગોંડલમાં એક -એક પશુઓ પુરમાં તણાયા

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે માનવમૃત્યુની સાથે પશુધનનો પણ સોથ વળ્યો છે, પાંચ દિવસ સુધી સતત વરસેલા વરસાદને કારણે પડધરી તાલુકામાં સૌથી વધુ 40 પશુઓના મૃત્યુ થયાનું સામે આવ્યું છે ઉપરાંત ઉપલટા-ગોંડલમાં એક -એક અને જામ કંડોરણામાં 9 પશુઓના મૃત્યુ થયાનું સરકારી ચોપડે નોંધાયું છે.

રાજકોટ જિલ્લામાં રાંધણ છઠ્ઠની રાત્રિથી શરૂ થયેલ મેઘસવારીએ પાંચ દિવસ દરમિયાન 32 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર-ઠેર પૂરની સ્થિતિ વચ્ચે જિલ્લામાં કુલ 51 પશુઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે જેમાં પડધરીમાં 40, ઉપલેટા અને ગોંડલ તાલુકામાં એક-એક તેમજ જામ  કંડોરણામાં નવ પશુઓના મૃત્યુ નિપજતા પશુ મૃત્યુ સહાય ચૂકવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

મધ્યાહન ભોજન યોજના હેઠળ હવે બાળકોને નાસ્તો નહીં મળે

Next

શહેર-જિલ્લામાં કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચુકવવા સર્વેનો ધમધમાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
6 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
6 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
6 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
7 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

રેસલર બજરંગ પુનિયાએ પદ્મશ્રી પાછો આપવાની કરી જાહેરાત, વાંચો કારણ
Breaking
3 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં મોહનરાજ, શપથ સમારોહમાં કોણ કોણ હતા મહાનુભાવો ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મેટોડામાં ૧૫ આદિવાસી યુવાનો ઉપર અત્યાચાર મધ્યપ્રદેશમાં ફરીયાદ
રાજકોટ
3 વર્ષ પહેલા
લાલ કિલ્લાની સુરક્ષામાં ચૂક, ડમી બોમ્બ લઈને સ્પેશિયલ સેલની ટીમ અંદર ઘૂસી છતા કોઈ ચેકિંગ નહીં, 7 પોલીસમેન સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર