Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૪૨.૧. ડીગ્રીએ રાજકોટ ધખ્યુ : આજે પણ લૂ અનુભવાશે

Thu, April 11 2024

-રાજકોટમાં ચૂંટણીનો ઓછો અને સૂર્યદેવતાનો ગરમાવો વધુ અનુભવાય છે
-મહારાષ્ટ્રના જેઉરમાં 43 ડિગ્રી તાપમાન : દેશમાં બીજા નંબરે રાજકોટ

  • કેટલાક રાજ્યોમાં વરસાદ, કરા અને ધૂળની ડમરી ઉડવાની આગાહી

રાજકોટમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ઓછો અનુભવાય છે પણ સુર્ય દેવતા કાળઝાળ છે અને આજે ૪૨.૧ ડીગ્રીએ રાજકોટ ધખી ગયું છે. તાપમાનની દ્રષ્ટીએ રાજકોટ દેશમાં બીજા નંબરે છે. મહારાષ્ટ્રના જેઉરમાં સૌથી વધુ ૪૩ ડીગ્રી નોંધાઈ છે. જ્યારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 40.6, રાજસ્થાનના ફલોદીમાં 41.4, મધ્યપ્રદેશના રતલામમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, માહે અને કેરળના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હજુ આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ યથાવત્ રહેશે તેવું પણ જણાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટક, તમિલનાડુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ સ્થળોએ 11 એપ્રિલ સુધી લૂ ચાલુ રહેશે. તે જ સમયે, બિહારમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે. આ સિવાય દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં ગરમીની અસર જોવા મળી શકે છે પરંતુ લૂ નહીં હોય.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 અને 14 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/બરફ પડવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 13 એપ્રિલે છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. રાજસ્થાનમાં 13 એપ્રિલે ધૂળની ડમરીઓ અથવા તોફાન આવવાની શક્યતા છે.

10 એપ્રિલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને કરા પડવાની પણ સંભાવના છે. 13-16 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Share Article

Other Articles

Previous

એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ-શો

Next

બોજ નહીં પગભર: મનોદિવ્યાંગ દીકરીઓના જીવનમાં રંગ ભરતા દીપિકાબેન પ્રજાપતિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
10 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
10 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
11 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

કર્ણાટકના સેક્સ કાંડ વિશે રાષ્ટ્રીય મહિલા આયોગે શું આક્ષેપ કર્યો..વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પર્થ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય : ઓસ્ટ્રેલીયાને ૨૯૫ રનથી આપ્યો પરાજય : પાંચ ટેસ્ટની સીરીઝમાં ૧-૦થી આગળ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
બિહારમાં ભારે ગરમીથી કેવી બની ઘટના ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપી સહિત કેટલા રાજ્યોમાં કોમી અશાંતિ સર્જતા બનાવ બન્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર