Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમા ૨૪ કલાકમા ૪ લોકોના હૃદય બધ પડ્યા

Tue, January 2 2024

ઉદ્યોગનગરમા કારખાને યુવક કામ કરતા કરતા બેભાન થઈને ઢળી પડ્યો કુવાડવા પાસે ખટારાનો ક્લીનર બેઠા બેઠા બેભાન થઈ જતા કાળનો કોળિયો બન્યો
પ્રૌઢ છકડામા બકાલાનો ફેરો લઇ મોચીબજાર આવ્યાને બેભાન થઈ ગયા: રૈયાધારમા આધેડ ઘરે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહિ


રાજકોટમા હૃદય બધ પડી જતા મૃત્યુથી ઘટનાઓ યથાવત રહી છે. ત્યારે ગઈકાલે શહેરમા હદય હુમલાથી ચાર લોકોના મોત થયા છે.જેમા ઉદ્યોગનગરમા કારખાને યુવકને કામ કરતા કરતા હાર્ટ એટેક આવ્યો , કુવાડવા પાસે ખટારાનો ક્લીનરને બેઠા બેઠા હદય રોગનો હુમલો આવ્યો,આરટીઓ પાછળ રહેતા આધેડ છકડામા બકાલાનો ફેરો કરવા મોચી બજાર વ્હોરા મસ્જીદ પાસે પહોંચ્યાને હાર્ટ એટેક આવ્યો અને રૈયાધારના પ્રૌઢ રાતે ઘરે સૂતા બાદ સવારે બેભાન થઇ જતા તેમનુ મોત નિપજ્યુ છે.જેથી રાજકોટમા છેલ્લા ૨૪ કલાકમા ૪ લોકોના હદય રોગના હુમલાથી મોત થયાની ઘટના સામે આવી છે.

પ્રથમ બનવાની વિગતો મુજબ રાધે હાઈટ્સમા રહેતો રમેશ જીવરાજભાઈ એમિપરા નામનો ૪૯ વર્ષીય યુવક ગઈકાલે ઉદ્યોગ નગરમા કારખાને નોકરી પર ગયો હતો ત્યારે ત્યા કામ કરતા કરતા તેને હદય હુમલો આવતા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો.જ્યા તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામા આવ્યો હતો.યુવકના મોતથી બે સતાઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમા અરેરાટી પ્રસરી જવા પામી છે.


બીજા બનાવમા મૂળ મધ્ય પ્રદેશમા રહેતા અને હાલ રાજકોટ ખટારામા ક્લીનર તરીકે નોકરી કરતા કારુલાલ પ્રભુલાલ મેઘાણી નામનો યુવક ગઈકાલે કુવાડવા પાસે ખટારામા બેઠો હતો ત્યારે તેને બેઠા બેઠા હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો હતો તેથી તેને ડ્રાઇવર દ્વારા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો પરતુ તેનુ સારવાર મળે તે પહેલા જ મોતની નિપજ્યુ હતુ.


ત્રીજા બનાવમા આરટીઓ પાછળ હુડકો ક્વાર્ટરમા રહેતા મધુભાઇ પોલાભાઇ સાબડ (ઉ.વ.૪૬) ગત સાજે માર્કેટ યાર્ડમાથી છકડો રિક્ષામા શાકભાજીનો ફેરો મળતા યાર્ડમાથી બકાલુ ભરી મોચી બજાર વ્હોરા સમાજની મસ્જીદ પાસે આવ્યા ત્યારે છાતીમા દુ:ખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરતુ અહિ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જેથી છેલ્લા ૨૪ કલાકમા રાજકોટમા ચાર લોકોના હદય રોગના હુમલાથી મોત થયા છે.


ચોથા બનાવની વિગત અનુસાર રૈયાધાર બસીધર પાર્કમા રહેતા રઘુભાઇ વીહાભાઇ શીયાળીયા (ઉ.વ.૫૪) રાતે ઘરે હતા ત્યારે એકાએક છાતીમા દુ:ખાવો ઉપડતા બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરતુ અહિ દમ તોડી દીધો હતો. ડ્રાઇવીંગ કરતા હતા અને સતાનમા એક પુત્રી અને બે પુત્ર છે.

Share Article

Other Articles

Previous

રૈયા રોડ પર ક્યાંક સેલરને તાળાં, ક્યાંક ખંઢેર હાલત, ક્યાંક તો છે જ નહીં !!

Next

પેલેસ રોડ, કેનાલ રોડ પર લોકોને પરસેવોવાળી દે તેવી ટ્રાફિક સમસ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
16 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
17 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
17 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
18 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

‘દરેક પુરુષ ખતરામાં છે’: ફિલ્મ “કકૂડા” થશે ઓટીટી પર રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલને મોટી રાહત: સુપ્રીમ કોર્ટમાં રેગ્યુલર જામીન મંજૂર: નામાંકિત એડવોકેટ અનિલ દેસાઈની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી
Breaking
2 વર્ષ પહેલા
પટણામાં અનશન પર ઉતરેલા પ્રશાંત કિશોરની તબિયત બગડી : હોસ્પિટલ ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુંબઈથઈ વિશાખાપટ્ટનમ જતી ફ્લાઇટ સાથે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર