Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મુંજકાના ૩ વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની દોડ માટે પસંદ થયા

Wed, January 10 2024

એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૧૯મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત રાજકોટ ખાતેથી અન્ડર ૧૪, અન્ડર ૧૬ તેમજ અન્ડર ૧૮ વયજૂથમાં ૬૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, હાઈજંપ, લોંગજંપ, ગોળાફેક વગેરે રમતોમાં સિલેકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


મુંજકા પ્રાથમિક શાળા-૨ના વિદ્યાર્થીઓએ આ સિલેક્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થી રાઠવા જયદીપ અંડર ૧૪માં ગ્રુપ સી અંતર્ગત ૬૦૦ મીટર દોડ ૨ મિનિટ ૩ સેકન્ડ માં પૂરી કરી સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ધોરણ ૭ની વિદ્યાર્થીની મુંડીયા ચાર્મી અને પંચાસરા કોમલ ગ્રુપ બી અને સી માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં વડોદરામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચરમેન વિક્રમભાઈ પૂજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત તેમજ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ છે.

Share Article

Other Articles

Previous

તમારા સંતાનને મોબાઈલની આદત પડી ગઈ છે ? અભ્યાસમાં મન નથી ચોટતું ?

Next

22 મી જાન્યુઆરીએ યુપીમાં જાહેર રજા, સ્કૂલ કોલેજો બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
7 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
8 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
8 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ચૂંટણી લડતા ઉમેદવાર 50 હજારથી વધુ રોકડ સાથે નહીં રાખી શકે
રાજકોટ
2 વર્ષ પહેલા
NEET PG પરીક્ષા 11 ઓગસ્ટે લેવાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જીસટીમાં કેવા મોટા ફેરફારની તૈયારી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાબા સિદ્દિકી હત્યા કેસમાં શું થયો નવો ખુલાસો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર