Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ બેઠક ઉપર મંગળવારે 21 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

Sat, May 4 2024

રાજકોટ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.7મીના રોજ મતદાન થનાર છે ત્યારે રાજકોટ લોકસભા ચૂંટણી જંગમાં મેદાને ઉતરેલા ભાજપ-કોંગ્રેસ સહીત 9 ઉમેદવારોનું 21 લાખથી વધુ મતદારો મંગળવારે ભાવિ નક્કી કરશે.લોકસભા ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં સોમવારે 2236 મતદાન મથકો ઉપર 13 હજાર કર્મચારીઓ ચૂંટણી મોરચો સંભાળી લેશે.

સોમવારે રાજકોટ લોકસભા બેઠકના 2236 મતદાન મથકોનો કબ્જો સંભાળશે 13 હજાર કર્મચારીઓ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી સ્ટાફને તા.6ને સોમવારના સવારના 7 કલાકે વિધાનસભા વિસ્તારોના ઈવીએમ ડીસ્પેચીંગ -રીસીવીંગ સેન્ટરો પર પહોંચી જવા આદેશ અપાયા છે. દરમિયાન શુક્રવારે અને શનિવારે જિલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાન મથકોની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના કુલ 2112273 મતદારો નોંધાયા છે. જેમાં 1093626 પુરૂષ મતદારો, 1018611 મહિલા મતદારો અને 36 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.

રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મતક્ષેત્રમાં વિધાનસભા વિસ્તાર મુજબ મતદારોની સંખ્યા જોઈએ તો ટંકારા-પડધરીમાં 2,52,355, વાંકાનેરમાં 2,87,559, રાજકોટ ઈસ્ટમાં 3,03,897, રાજકોટ વેસ્ટમાં 3,61,289, રાજકોટ સાઉથમાં 2,58,657, રાજકોટ ગ્રામ્યમાં 3,85,681 અને જસદણ વિધાનસભા વિસ્તારમાં 2,62,835 મતદારોની સંખ્યા રહેલી છે. રાજકોટ બેઠકની આ ચૂંટણી માટે 2236 જેટલા મતદાન બુથો નિયત કરવામાં આવેલ છે.જે પૈકી  1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ લોકસભા બેઠકના મતદાન મથકો માટે 3602 બીયુ, 2976 ડીયુ અને 3489 વીવીપેટની ફાળવણી અગાઉ કરી દેવામાં આવી હતી. આ વખતે કાળઝાળ ગરમી અને લૂં વરસી રહી હોય આ આકરા તાપની મતદાનની ટકાવારી પર અસર પડવાની સંભાવના રહેલી હોય જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન બુથો પર મતદારોને ગરમી સામે રક્ષણ આપવા માટે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ 1036 મતદાન બુથો પર મંડપ નાખી છાંયડાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ  200 જેટલા મતદાન મથકો પર કુલરો મુકવાનું પણ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં આ વખતે ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના સંવેદનશીલ મતદાન બુથોની સંખ્યામા વધારો થવા પામેલ છે. આવા બુથોની સંખ્યા 1036 જેટલી જાહેર કરવામાં આવી છે. આ સંવેદનશીલ મતદાન બુથો પર પરામીલેટ્રી ફોર્સનો વિશેષ બંદોબસ્ત મુકવાનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. આ ઉપરાંત મતદાનના દિવસે પણ આવા બુથો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. સાથે જ ચૂંટણી સ્ટાફના અંતિમ રેન્ડેમાઈઝેશન બાદ આગામી તા.6ને સોમવારના કર્મચારીઓ ઈવીએમ મશીનો સાથે મતદાન મથકોએ મોકલી અપાશે.

Tags:

BJPcongressgujaratloksabha electionrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ : 48 દિવસમાં આચારસંહિતા ભંગની 307 ફરિયાદ

Next

ધીંગું મતદાન કરજો ! મોરબીવાસીઓને 400 પાર માટે મુખ્યમંત્રીનું આહવાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ચેક રિટર્ન કેસમાં સજા બાદ ફરાર રહેતો આરોપી ઝડપાયો
ક્રાઇમ
10 મહિના પહેલા
સાઉદી અરેબિયામાં સ્થાયી થવા માગતા ભારતીયો માટે સારા સમાચાર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ગૌતમ અદાણી દર કલાકે ૧૦૦૦ કરોડ કમાયા : શ્રીમંતોનાં ટોપ-૨૦માં સામેલ
બિઝનેસ
2 વર્ષ પહેલા
શાકભાજી સાથે કોથમીર ફ્રી…મમ્મીની માંગ આ ઓનલાઈન એપમાં સ્વીકારાઈ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર