ધોરાજીની સગીરા સાથે દુષ્કર્મગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા
ધોરાજી પંથકના દુષ્ક ર્મના કેસમાં આરોપી ભાવેશ કટડીયાને ધોરાજીની કોર્ટ ૨૦ વર્ષની સજા ફટકારી હતી. 16 વર્ષની ભોગ બનનારસગીરાના ભાઈએ ફરિયાદ કરી હતી. સગીરા ધોરણ ૧૦ ની પરીક્ષા આપતી હતી ત્યા1રે આરોપી ભાવેશ માનસિંગ આ ભોગ બનનાર દીકરીને તેમના ગામના બસ સ્ટે ન્ડ માંથી તારા પપ્પા નો અકસ્મા ત થયેલો છે હાલ તને દવાખાને લઈ જાવ તેમ કહી અને અપહરણ કરી ગયેલો હતો. અને ત્યાડરબાદ તેની સાથે એક ઓરડીમાં ધરાવી થી દુષ્કનર્મ કરેલું. ત્યાેરબાદ આ ભોગ બનનારને બેસાડી અને ઉપલેટા તાલુકામાંથી ધોરાજી લાવેલા, ત્યાંલ ભોગ બનનારના પરિચિત મળી જતા આરોપી ભાવેશ માનસંગ ભોગ બનનારને મૂકી અને ભાગી ગયેલો. ત્યાતરબાદ ફરીથી આબરૂ જવાની બીકે ભોગ બનનારના પરિવારે ફરિયાદ કરેલી નહીં પરંતુ છ મહિના પછી ભોગ બનનારના ભાઈને આરોપીએ ધમકી આપેલી કે તારી બહેનને ઉપાડી જઈશું આથી પોલીસમાં ફરિયાદ આપેલી હતી. આ ગુનો નોંધાયા બાદ ભોગ બનનારની જુબાની તથા કલમ ૧૬૪ ના નિવેદનને જોતા આરોપી વિરુદ્ધનો ગુનો પુરવાર થાય છે.આ તમામ સંજોગોને ધ્યાીને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિ ક્ટદ એન્ડી સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી ભાવેશ માનસંગ ને તકસીર્વાન ઠરાવી ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.