Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સહિતના કામો માટે ૧૮૧ લાખની ફાળવણી

Sat, August 3 2024

આયોજન, મિનરલ ફાઉન્ડેશન તથા વિકસિત ભારત-૨૦૪૭ના રાજકોટ જિલ્લાના વિઝન અંગેની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા આયોજન વિભાગ હેઠળ આયોજિત થયેલા વિવિધ તાલુકાઓના વિકાસના કામો, જિલ્લા મિનરલ ફાઉન્ડેશન હેઠળના કામો તથા વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનના આયોજન અંગેની બેઠક કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને  યોજાઈ હતી જેમાં સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, આંગણવાડી સહિતના કામો માટે  ૧૮૧ લાખની ફાળવણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણીએ પ્રેઝન્ટેશન મારફતે આગામી વર્ષના વિકાસ કાર્યો બાબતે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ શાળાઓમાં કમ્પ્યુટર લેબ બનાવવાના કામો, આરોગ્યના વિવિધ કામો, કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી તાલીમ, આંગણવાડીમાં વિવિધ કામો ઉપરાંત સિંચાઈના કામો સહિત અંદાજિત ૧૮૧ લાખના કામોને જિલ્લા મિનરલ ફાઉન્ડેશન હેઠળ  ક્લેક્ટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ વિકસિત ભારત ૨૦૪૭ બાબતે વિવિધ વિભાગો દ્વારા આયોજન વિભાગને વિઝન ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું. જેમાં “લિવિંગ વેલ” તથા “અર્નિંગ વેલ” સૂત્ર હેઠળ વિગતવાર આયોજન કરી વિઝન – ૨૦૪૭ની કામગીરી માટે આયોજન વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા તમામ વિભાગોને સૂચિત કરાયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટના પાંચ યુવાનો હજુ પણ કેદારનાથમાં ફસાયેલા 

Next

જિલ્લાના પ્રવાસન સ્થળોનો ઝડપી વિકાસ કરો : કલેકટર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
8 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
9 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
10 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

અમદાવાદ : શેર સોદાગરના ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો, બંધ ફલેટમાંથી 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી
ક્રાઇમ
3 મહિના પહેલા
લેબેનોનમાં પેજર ધડાકાઓમાં બુડાપોસ્ટની એક મહિલાનું અને મૂળ કેરળના યુવાનનું નામ બહાર આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
કોરોના બાદ મંકીપોક્સ એલર્ટ : ૭૦ દેશોમાં કેસ નોંધાતા WHOએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ઘર બહાર નીકળો એટલે માસ્ક પહેરો: મહાપાલિકાની અપીલ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર