Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર શખ્સ બે પિસ્તોલ સાથે પકડાયો

Sat, December 2 2023

પત્રકારની હત્‍યા સહિતના ૧૦ ગુનામાં સંડોવાયેલ શખ્સે ભરત કુંગશિયાને હથિયાર આપ્યાનું ખૂલ્યું

નામચીન પોપટપરાના ભરત કુગશીયાને પિસ્‍તોલ-કાર્ટીસ સાથે સપ્લાય કરનાર તેમજ જુનાગઢના ચોબારી ગામના કુખ્યાત ફિરોઝ ઉર્ફ લાલા કાસમભાઈ હાલાને બે પિસ્તોલ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ઢોલરા પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલ ફિરોઝ સામે જુનાગઢમાં પત્રકારની હત્યા, હથિયાર સપ્લાયના આઠેક ગુના, મારામારી- ધમકી સહિતના ૧૦ કેસ નોંધાયેલા છે.

હાલ રાજકોટના રસુલપરા-૨ કોઠારીયા સોલવન્‍ટ પાછળ ભાડાના મકાનમાં રહેતાં મુળ જુનાગઢના નવી ચોબારીના ફિરોઝ ઉર્ફ લાલો કાસમભાઇ હાલા (ઉ.૩૨) પાસેથી  રૂા. ૪૦ હજારની બે પિસ્‍તોલ કબજે કરી હતી.  પી.આઈ બી. ટી. ગોહિલ ટીમે પૂછપરછ કરતાં  ફિરોઝ ઉર્ફ લાલો અગાઉ ૨૦૧૮માં જુનાગઢમાં પત્રકારની હત્‍યામાં,  એ પછી જુનાગઢમાં આર્મ્‍સ એક્‍ટના ૭ ગુના, રાજકોટ ડીસીબીમાં ૧ ગુનામાં અને અન્‍ય મારામારીનો એક ગુનો મળી 10  ગુનાઓમાં સંડોવાયો હતો. હાલમાં તેની પાસેથી જે પિસ્‍તોલ મળી છે તે તેને યુપીના તેના મિત્ર રાજૂએ આપ્‍યાનું રટણ તેણે કર્યુ છે. જુનાગઢ જેલમાં રાજૂ સાથે સંપર્ક થયા બાદ બંનેની ઓળખાણ થઇ હતી. આ ગુનામાં તપાસ બાદ તેની ભરત કુગશીયાને હથીયાર આપ્‍યાના ગુનામાં ધરપકડ કરી તપાસ હાથ ધરાશે.યુપીના રાજૂ પાસેથી જથ્થાબંધ હથિયારો લાવીને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતો હતો.

Share Article

Other Articles

Previous

ઢેબર રોડ પર ઓમ ડીલક્સ પાન શોપ સીલ: વધુ ૧૬ `પીચકારીબાજ’ પકડાયા

Next

@મહાપાલિકા: ઢાંકણીમાં પાણી હોય તો…!!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
30 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન : હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Entertainment
2 વર્ષ પહેલા
પાકિસ્તાનની બેફામ ધોલાઈ કરતું આફ્રિકા : બીજી ટી-૨૦માં પણ રગદોળ્યું, મેચમાં બન્યા ૪૧૬ રન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટના નાનામવા ચોક પાસે જાહેરમાં એક યુવકને લાકડી વડે મારમાર્યો જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી : દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજસી લેન્ડિંગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર