Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સિવિલ કોર્ટ માંથી રાઉન્ડ સીલની ચોરી કરનાર

Thu, October 19 2023

નિવૃત મહિલા કર્મચારી અને પુત્રની ધરપકડ

વોઇસ ઓફ ડે રાજકોટ

સિવિલ કોર્ટમાં રજિસ્ટ્રારની ઓફિસમાંથી રાઉન્ડ સીલની  થયેલી ચોરીમાં કોર્ટની નિવૃત મહિલા કર્મચારી અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટ બિલ્ડિંગમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ રજિસ્ટ્રારની ઓફિસમાં ગત તા.11ની બપોરે બાર વાગ્યાના અરસામાં રજિસ્ટ્રારની નજર ચૂકવી કોઇ કોર્ટનો રાઉન્ડ સીલ સિક્કો ચોરી થયો હતો જેમાં રજિસ્ટ્રાર ભાવેશભાઇ બી.મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા દેખાઈ હતી. તપાસ દરમિયાન અગાઉ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપરાંત ક્રિમિનલ અને સિવિલ કોર્ટમાં નોકરી કરી ચૂકેલી હાલ નિવૃત રેખા સુબ્બારાવ અને તેના પુત્રને પોલીસે સકંજામાં લઈ શા માટે સિક્કાની ચોરી કરી તે અંગે પૂછપુરછ હાથ ધરાઈ છે.

Share Article

Other Articles

Previous

ઓનર કિલિંગ: ભાજપ અગ્રણીએ પુત્રીના પ્રેમીનું અપહરણ કરી હત્યા કરી

Next

પ્લાયવૂડના બિઝનેશમાં સૌ પ્રથમ મહિલા કુંદનબેન કાકડિયાની   “સંઘર્ષથી સફળતાની કહાની”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ
3 મિનિટutes પહેલા
કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો
17 મિનિટutes પહેલા
લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી
28 મિનિટutes પહેલા
ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3030 Posts

Related Posts

100 ટકા ઇથેનોલથી ચાલનારી કાર બે દિવસ બાદ લોન્ચ થશે, ઇન્તેજારનો અંત
નેશનલ
3 વર્ષ પહેલા
ગર્ભાવસ્થામાં કયા યોગ કરવા, કેવી રીતે કરવા તે જાણવું જરૂરી, નિષ્ણાંતોની સલાહ જુઓ
હેલ્થ
3 વર્ષ પહેલા
રાજકોટ : કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા એઇમ્સની મુલાકાત લેશે
ગુજરાત
2 વર્ષ પહેલા
RBI Monetary Policy : આવકવેરા પછી હવે સસ્તી લોનની ભેટ, RBIએ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો, લોન ધારકોને મળી રાહત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર