Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સાગઠિયાને કારણે જ્વેલર્સ ACBના રડાર’માં: સઘન પૂછપરછ

Tue, July 9 2024

છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી જેલહવાલે કરાયા
પ્રતિષ્ઠિત જ્વેલર્સ રાધિકા, પ્રેમજી વાલજી સહિતને ત્યાં એસીબી પહોંચ્યું

સાગઠિયાએ બધા ઘરેણા રોકડેથી જ લીધા હોવાથી કોણ લેવા ગયું, બિલ કોના નામે બન્યા તે સહિતના મુદ્દા બન્યા પેચીદા

હવે છૂપી મિલકતો શોધવા મથામણ કરશે એસીબી રચિતસીટ’

તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ ભ્રષ્ટાચારની જાળ એટલી હદે પાથરી દીધી છે કે એસીબીનો પન્નો પણ ટૂંકો પડી રહ્યો છે. સાગઠિયાની ઓફિસમાંથી ૧૮ કરોડની કિંમતના સોના-ચાંદી-હિરાજડિત ઘરેણા ઉપરાંત રોકડ પકડાતાં એસીબીએ સાગઠિયાનો કબજો લઈને છ દિવસના રિમાન્ડ પર લીધા હતા જે સોમવારે પૂર્ણ થતાં ફરી તેને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. જો કે સાગઠિયાને કારણે શહેરના પ્રતિષ્ઠિત જ્વેલર્સ એસીબીના `રડાર’માં આવી ગયા હોય તેમ રાધિકા સહિતના જ્વેલર્સની સઘન પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


એમ.ડી.સાગઠિયાની ઓફિસમાંથી ૧૫ કરોડનું સોનું પકડાયું હતું તે સોનું ક્યાંથી આવ્યું તેની ભાળ મેળવવા માટે એસીબીએ જ્વેલર્સને સ્કેન કર્યા હતા. આ પછી એવો ખુલાસો થયો હતો કે સાગઠિયાએ રાધિકા, પ્રેમજી વાલજી સહિતના પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાંથી ઘરેણાની ખરીદી કરી હતી. જો કે આ ખરીદી વર્ષો પહેલાં થઈ હોવા ઉપરાંત તમામ ઘરેણા રોકડેથી જ ખરીદાયા હોવાને કારણે ઘરેણા લેવા કોણ ગયું, બિલ કોના નામે બન્યા તે સહિતના મુદ્દા પેચીદા બની ગયા છે.
સાગઠિયાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરી જેલમાં જવું પડ્યું છે ત્યારે સરકાર દ્વારા રચવામાં આવેલી એસીબીની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા સાગઠિયાની છૂપી મિલકતો શોધવા માટે મથામણ શરૂ કરી દેવામાં આવી છે.

ભ્રષ્ટાચારના નાણાંથી જ બધું ખરીદ કર્યું છે'નું નિવેદન કેસ વધુ મજબૂત બનાવશે એસીબીના ડીવાયએસપી આશુતોષ પરમારેવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાગઠિયાએ તમામ ઘરેણાની ખરીદી ભ્રષ્ટાચારના પૈસે જ કરી છે અને તેનું નિવેદન પણ આ જ રહ્યું છે ત્યારે તે આ કેસને વધુ મજબૂત બનાવશે. તેનું કહેવું છે કે તે લોકોના કામ કરી આપતા હોવાથી તેને પૈસા મળતા હતા અને તે પૈસાથી તે સોનું ખરીદતા હતા. એકંદરે હવે એસીબી દ્વારા આ ગુનાનું ચાર્જશીટ ઝડપથી તૈયાર કરી કોર્ટમાં મુકી દેવામાં આવે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

સાગઠિયાએ અમારે ત્યાંથી વર્ષો પહેલાં ખરીદી કરી હતી: અશોક ઝીંઝુવાડિયા


દરમિયાન રાધિકા જ્વેલર્સના માલિક અશોક ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે સાગઠિયાએ તેમને ત્યાંથી વર્ષો પહેલાં ઘરેણાની ખરીદી કરી હતી. એ સમયે કોના નામથી બિલ બનાવ્યું હોય તે કહેવું અત્યારે શક્ય નથી. એસીબી દ્વારા અમને ઘરેણાના ફોટો બતાવાયા હતા પરંતુ તેના આધારે ઓળખ કરવી મુશ્કેલ છે. અમારે ત્યાંથી જે પણ સોનું ખરીદાય તેનું બિલ બને જ છે એટલા માટે સાગઠિયાએ પણ ઘરેણા ખરીદ કર્યા હશે તેનું બિલ બન્યું જ હશે પરંતુ એ સમયે કોણ ખરીદી કરવા આવ્યું તે અત્યારે કહેવું કપરું છે.

Tags:

ACBrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટનો લોકમેળો ટલ્લે ! માર્ગ મકાન વિભાગે હજુ પ્લાન જ નથી બનાવ્યો

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અટકી શકે છે, ચિંતાઓ થોડી વધી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
26 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
1 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

કર્ણાટકમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 24,500ને પાર : અત્યાર સુધીમાં 12 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુરુગ્રામ : શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગમાં 4 લોકો બળીને ખાખ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રણજી ટ્રોફી માટે મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાંથી છૂટો કરાયો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદના શપથ કર્યા ગ્રહણ : શપથગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ જોવા મળ્યા, PM મોદી પણ હાજર રહ્યા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર