Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લાઈફ ઇન્સ્યોરન્સ ભરવાના નામે કાર શોરૂમના

Fri, December 8 2023

મેનેજર સાથે 60 હજારની છેતરપિંડી

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટમાં બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા પટેલ યુવાન પાસેથી લાઈફ ઇન્સ્યોરન્સ ભરવા ઓટીપી મેળવી ગાંઠિયાએ 60 હજારની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે.  
જુના માર્કેટિંગ યાર્ડ સામે સંતકબીર રોડ રોડ બાલકૃષ્ણ સોસાયટી શેરી નંબર.24માં રહેતા અને કટારીયા મારુતિ શોરૂમમાં મેનેજર તરીકે નોકરી રવિભાઈ વશરામભાઈ ચોવટીયા પાસે ડી.બી.એસ. બેન્કનું ક્રેડિટ કાર્ડ છે. ગઈ તા.26/5ના રોજ ડી.બી.એસ બેન્કના કર્મચારીની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાંથી લાઈફ ઇન્સ્યોરન્સના રૂ।.19959 કપાવવાના છે જણાવી તેમની પાસેથી મોબાઈલમાંથી ઓટીપી માંગી પ્રથમ રૂ।.19959 અને બાદમાં રૂ।.40518 ઉપાડી લઈ કુલ રૂ।.60477ની છેટાપિંડી કરી હતી.  આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ બાદ તપાસ કરતાં પૈસા ક્રેડિટ થયા તે દિલ્હીના રવિન્દ્રકુમારનું બેન્ક એકાઉન્ટ છે. હાલ પોલીસની ટીમ દિલ્હી જવા રવાના થશે તેવું જાણવા મળી રહ્યું છે

Share Article

Other Articles

Previous

જસદણ અને વિંછીયામાં 20 લાખનો ગાંજો ઉગાડનાર બે ખેડૂતની ધરપકડ

Next

રાજકોટના 35 વકીલોના ખાતા માંથી  રૂ.3.12 લાખ ઉપાડી લેનાર બે ગઠિયા પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હીરાસર એરપોર્ટને તહેવારો ફળ્યા: 1,42,494 પેસેન્જરની અવર-જવર
રાજકોટ
1 વર્ષ પહેલા
હરિફને પતાવી દેવા અપાઈ બે લાખની સોપારી! રાજકોટમાં રહેતા સ્ક્રેપના ધંધાર્થીનું યુપી-બિહાર સ્ટાઈલથી કારસ્તાન
ક્રાઇમ
6 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં તહેવારો, વરસાદ અને બી.એલ.ઓની અધુરી કામગીરીને લીધે ચૂંટણી જાહેર નથી કરી : ચૂંટણી પંચ
Breaking
2 વર્ષ પહેલા
અમદાવાદ : ચાંદખેડામાં ગોઝારો અકસ્માત, AMTSની બસના પાછળના ભાગમાં કાર ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર