Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રિયલ એસ્ટેટ ક્ષેત્રેગ્રાહકોનો વિશ્વાસ જીતતીઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની

Sat, August 24 2024
  • રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરોસિટી પ્રાઇમ અને પ્રિન્સ વિકેન્ડ વિલામાં રોકાણની અમૂલ્ય તક: અતુલભાઇ વાઘેલા
  • બેસ્ટ ઇનોવેટિવ રિયલ એસ્ટેટ કંપનીનો એવોર્ડ પણ ઇન્ક્રેડિબલ ગ્રુપને ફાળે…

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નિર્માણ પામેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં વિકાસની વિપુલ તક જોતા આ વિસ્તારમાં રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિગની ડિમાન્ડ નીકળી છે ત્યારે રાજકોટની ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા અહીં એરોસિટી રેસીડેન્સીયલ પ્લોટિગનું સફળતા પૂર્વક બુકીંગ સંપન્ન કર્યા બાદ ગ્રાહકો માટે એરોસિટી પ્રાઈમ, એરો કોમર્શિયલ અને પ્રિન્સ વિકેન્ડ વિલા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે હાલનો તેજીનો માહોલ જોતા રોકાણ માટે અમૂલ્ય તક હાથ લાગી છે.
ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપનીના અતુલભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ રાજકોટ -અમદાવાદ સિક્સ-લેન હાઇવે ઉપર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ આવ્યા બાદ એરપોર્ટ નજીકના વિસ્તારમાં વિકાસની તકો જોતા હાલમાં અનેક પ્રોજેક્ટ લોન્ચ થયા છે જેમાં ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા એરોસિટી પ્રોજેક્ટ લોન્ચ કરતાની સાથે જ ૧૦૦થી ૪૦૦ વારના તમામ પ્લોટ્સનું ફટાફટ બુકીંગ થઇ જતા ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રોકાણકારો માટે ૧૫૦થી ૩૦૦ વારના પ્લોટ સાથેનો એરોસિટી પ્રાઈમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું ૭૦ ટકા બુકીંગ ફૂલ થઇ ગયું છે.
વધુમાં અતુલભાઈ વાઘેલા ઉમેરે છે કે, ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કાર્ગો સર્વિસ પણ ટૂંક સમયમાં શરૂ થનાર હોય ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં લોજિસ્ટિક પાર્કની ડિમાન્ડ જોતા એરો કોમર્શિયલ પ્લોટીંગ પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ૫૦૦થી ૮૦૦ ચોરસ વારના પ્લોટ ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે, મહત્વનું છે કે, ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપનીના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ઇન્ટરનલ રોડ-રસ્તા, ફેન્સીંગ, પ્લાન્ટેશન, કરાયું છે, સાથે જ એરોસિટી, એરોસિટી પ્રાઈમ અને એરો કોમર્શિયલ પ્રોજેક્ટ બેટી નદીની નજીકમાં જ હોવાથી ત્યાં પાણીની પણ ફૂલ સુવિધા છે.
ઉલ્લખનીય છે કે, ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપનીના એરોસિટી પ્રાઈમ પ્રોજેક્ટમાં બૉલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટીએ પણ રોકાણ કર્યું છે, આ પ્રોજેક્ટનું લોન્ચિગ પણ ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાં જ સુનિલ શેટ્ટીના પુત્રના નામે પણ પ્લોટ
બુકીંગ થયા છે, વિશેષમાં ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી માત્ર ૧૨ કિલોમીટરના અંતરે ત્રિમંદીર પાછળ વીક એન્ડ વિલા પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, માત્ર ૬૭ બંગલાના આ પ્રોજેક્ટમાં ૮૨થી ૧૫૦ ચોરસવારના પ્રોજેક્ટમાં ૩-બીએચકે બંગલો રેડીપઝેશનમાં ઉપલબ્ધ છે, અહીં કલબ હાઉસ, જિમ, ડિસ્કો થેક, સ્વિમિગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગાર્ડન સહિતની સુવિધાઓ બિલકુલ વ્યાજબી કિમતમાં ઉપલબ્ધ છે.
ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતા ગ્રાહકોને ઓછા રોકાણમાં વધુમાં વધુ નફો મળે તેવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, હાલમાં અમદાવાદ હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીકના પ્રોજેક્ટની સાથે સાથે ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઇમર્જિગ માર્કેટ ગણાતા શિવરાજપુર બીચ, રામજન્મભૂમિ અયોધ્યા, ઉજ્જૈન સહિતના તમામ ટુરિઝમ સ્પોટ ઉપર પણ પ્લોટીંગ સાઈડ ઉપલબ્ધ હોવાનું અતુલભાઈ વાઘેલાએ ઉમેરી નજીકના ભવિષ્યમા જ રાજકોટ સીટી વિસ્તારમાં પણ બંગ્લોઝ પ્રોજેક્ટ લોન્ચ કરનાર હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રે જ નહીં પરંતુ જોબ પ્લેસમેન્ટ ક્ષેત્રે બેસ્ટ કેરિયર ક્નસલ્ટન્સી, કોન્સેપટ ક્રિએશન, ઇલેક્ટ્રિક સ્કૂટર-બાઈક ક્ષેત્રે ઇલેક્ટ્રીન્ક બ્રાન્ડ સાથે ઈવી મેન્યુફેક્ચરિગ અને એસેમ્બલિગ ઉપરાંત આઇમાર્ટ કંપની થકી સુપર માર્કેટ ફ્રેન્ચાઇઝી ક્ષેત્રે પણ કાર્યરત હોવાનું અતુલભાઈ વાઘેલાએ જણાવી રોકાણકારોનો નફો એ જ તેમની કંપનીનું મુખ્ય ધ્યેય હોવાનું જણાવ્યું હતું.

ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપનીએ રાજકોટના 1.21 લાખ ખેલૈયાને ગરબે ઘુમાવ્યા હતા…

રિયલ એસ્ટેટ, ઈવી, જોબ પ્લેસમેન્ટ અને કોન્સેપટ ક્રિએશન ક્ષેત્રે કાર્યરત ઇન્ક્રેડિબલ ગ્રુપ ઓફ કંપની માત્ર વ્યાપારના ઉદેશ્ય સાથે માર્કેટમાં ન હોવાનું જણાવી અતુલભાઈ વાઘેલા ઉમેરે છે કે, ગત નવરાત્રીમાં તેમની કંપનીએ શરદ પૂર્ણિમાની રાત્રીએ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અને ભારતીય જનતા પક્ષ સાથે મળી રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત ગરબો માડી ઉપર એક સાથે ૧,૨૧,૦૦૦ ખેલૈયાઓને ગરબે રમાડી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Share Article

Other Articles

Previous

જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ ખોટી સલાહ લેવાની ટાળવી, મહત્વના કામો અધૂરા રહી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા, ચાર દિવસ બાદ થઈ શકે છે વરસાદ
Breaking
1 વર્ષ પહેલા
વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
દારૂની ‘મહેફિલ’માં ગાળાગાળી થતાં મીત્રએ જ મીત્રનું ઢીમ ઢાળ્યું’તું
ક્રાઇમ
12 મહિના પહેલા
ઈદે-મિલાદના ઝુલુસમાં રાતે ૧૦ વગ્યા બાદ પોલીસે ડીજે બંધ કરાવતા તંગદીલી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર