આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ ખોટી સલાહ લેવાની ટાળવી, મહત્વના કામો અધૂરા રહી શકે છે
આજની રાશી : મેષ
મેષ (અ,લ,ઇ)
મહત્વપૂર્ણ કે રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
કર્ક (ડ,હ)
વડીલો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. તણાવ તથા ચિંતાઓ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં મહેનત વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
નાણાકીય સ્થિતિ મજબુત બનશે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
આજે માનસિક થાક લાગી શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે તમારા કામના લોકો ખુબજ વખાણ કરશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.