Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લાના 14 જળાશય વગર વરસાદે થઈ રહ્યા છે ઓવરફ્લો

Mon, August 7 2023

ચાલુ વર્ષે મેઘ મહેરથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક યથાવત

રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. કેટલીક જગ્યાએ માત્ર સામાન્યઝાપટાપડે છે. આ વચ્ચે જિલ્લાના જળાશયો હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ 14 જળાશય ઓવરફ્લો થઈ રહ્યા છે.

ચાલુ વર્ષે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ ડેમોમાં પાણીની ધીંગી આવક થઈ હતી. બીજા રાઉન્ડમાં મોટાભાગના ડેમ ભરાઈ ગયા હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો પરંતુ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલુ રહી છે. ફ્લડ કંટ્રોલમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ડેમ સાઇટ ઉપર વરસાદ થયો નથી પરંતુ જિલ્લાના 14 જળાશયોમાં પાણીની આવક થઈ છે. જેના કારણે જળાશયો  ઓવરફ્લો થઈ રહ્યા છે. ઉપરવાસમાં બનાવવામાં આવેલા નાના-નાના ચેકડેમ ઉપરાંત નદી-નાળા અને જમીનમાંથી વહી રહેલા પાણી જિલ્લાના જળાશયો સુધી પહોંચતા હોય જળાશયોમાં નવા નીર સતત આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સિંચાઇ વર્તુળ હસ્તકના ડેમોમાંથી ભાદર, મોજ, ફોફળ, વેણુ-2, આજી-1,2,3, સોદવદર, સુરવો, છાપરવાડી-1,2, ઈશ્વરીયા, કરમાળ અને ભાદર-2માં પાણીની આવક થતાં હાલના તબક્કે જિલ્લાના આ જળાશયો વરસાદ વગર પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.

જિલ્લાના 14 જળાશયો 100 ટકા ભરાઈ ગયા રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયો ભરાઈ ગયા છે અને પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 14 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં મોજ, ફોફળ, આજી-1, સોદવદર, ગોંડલી, વાછપરી, વેરી, મોતિસર, ફાડદંગબેટી, લાલપરી, છાપરવડી, 1-2, ઈશ્વરીયા અને કરમાળ જળાશય હાલના તબક્કે 100 ટકા ભરાઈ ગયા છે.

Share Article

Other Articles

Previous

દેશવિરોધી એજન્ડા માટે ન્યુઝ પોર્ટલને ચીનની 38 કરોડનું ફંડિંગ ,કોંગ્રસ મદદગાર

Next

ટ્રેન ફાયરિંગ કેસમાં ચેતન સિંહ પર ‘ધર્મના આધારે નફરત વધારવાનો’ આરોપ, કોર્ટે પોલીસ રિમાન્ડ લંબાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
13 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

૮ વર્ષ બાદ ત્રીજા નંબરે ઉતર્યો કોહલી’ને ખાતું પણ ન ખુલ્યું
સ્પોર્ટ્સ
8 મહિના પહેલા
તમે શું તમારી જાતને અદાલત સમજો છો ?: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલને વૃક્ષ કાપણી બાબતમાં ઝાટકયા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટના ઘી-કાંટા રોડ પર, ભાભા બજાર, શેરી નંબર 3માં આવેલા કોમ્પ્લેક્સના ત્રીજા માળે વિકરાળ આગ: 3 ફાયર ફાઇટર દ્વારા 25 મિનિટથી આગ કાબુમાં લેવા પ્રયાસો
Breaking
11 મહિના પહેલા
મોદી મહિલા અનામત ખરડો સંસદમાં પસાર કરાવી બાજી મારી શકે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર