Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના યુવાને વેસ્ટ ભંગારમાંથી બનાવ્યા રસ્તા ઉપર દોડી શકે તેવા બાઇક

Mon, August 7 2023

પોતાના કૌશલ્યથી વેસ્ટ વસ્તુઓને બેસ્ટ બનાવી અન્ય યુવાનોને આપી પ્રેરણા

વોઇસ ઓફ ડે, રાજકોટ

રાજકોટમાં એક યુવાને નકામી ચીજ વસ્તુઓનો અનોખો ઉપયોગ કરીને લોકોને કઈક અલગ કરવાની પ્રેરણા આપી રહ્યો  છે. આપણે ઓફિસ, ઘર કે કારખાનાઓમાં નકામી ચીજ વસ્તુઓ ફેંકી દઈએ છીએ તે નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આ યુવાને રસ્તા ઉપર ચાલી શકે તેવા બાઇક બનાવ્યા છે.

રાજકોટના યુવાન યુવરાજસિંહે વેસ્ટ ચીજ વસ્તુઓમાંથી બાઈક, જીપ સહિતના અલગ અલગ વાહનો બનાવ્યા છે. રોજબરોજ લોખંડના ભંગારમાંથી નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીણે આ યુવાને રસ્તા ઉપર દોડતા બાઇક-કાર, જીપ જેવા જ પણ નાના કદના જીપ- બાઇક જાતે બનાવ્યા છે. તેમજ પેટ્રોલ-ડીઝલની મદદથી આ વાહન દૈનિક 35 કિમી સુધી ચાલે છે. યુવરાજસિંહ ચુડાસમાએ આઈડિયા રૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અત્યાર સુધી 200 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે તેઓ જણાવે છે કે હાલ તેમની પાસે પોતાની એક નાની ફેક્ટરી છે ત્યાં આ સાધનો બનાવવામાં આવે છે અત્યાર સુધીમાં તેમણે અનેક વાહનો બનાવ્યા છે. આ વાહન એન્જિન પણ ખુદ તેમણે જ બનાવ્યા છે યુવરાજસિંહે પીટીસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ એમને ટેકનિકલ ક્ષેત્રમાં પહેલેથી જ રસ છે એટલે આજે આ ક્ષેત્રમાં તેઓ આગળ વધ્યા છે આ સિવાય તેઓ અન્ય યુવાનોને પ્રેક્ટીકલ તાલીમ પણ આપે છે. પરિણામ એ આવ્યું કે નાના ધોરણના વિદ્યાર્થી પણ અત્યાર થી જ પોતાની રીતે વાહનના એન્જિન બનાવતા શીખી ગયા છે એ સિવાય પોતાની સાયકલમાં પણ તેઓ નવા નવા પ્રયોગો કરે છે.

તેમણે જે જીપ બનાવી છે એ ત્રણ ફૂટ લાંબી છે જ્યારે બાઈકની લંબાઈ બે ફૂટ છે. જીપમાં ગિયર, ક્લચ, બ્રેક વગેરે ફીટ કર્યા છે અને જે મોટી જીપ આવે એનું આ નાનું મોડલ વર્ઝન હોવાનું જણાવે છે. તેઓ જણાવે છે કે રાજકોટ એ ઓટોમોબાઇલનું હબ છે અહીં સાયકલ થી લઈને પ્લેનના સાધનો બને છે જે વિશ્વભરમાં નિકાસ થાય છે આ પ્રકારની બાઇક વાહન અને જીપ બનાવી વાહન બનાવવામાં પણ આવનારી પેઢીને તેઓ આત્મ નિર્ભર પર બનાવવા માંગે છે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ માટે યુવાનનોને મદદરૂપ પણ થાય છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રોજેક્ટ બનાવવાના હોય છે જેમાં કોઈ વિદ્યાર્થીને બાઈક કે અન્ય વાહનના પ્રોજેક્ટ બનાવવા ના હોય તો તેમને વિનામૂલ્ય મદદરૂપ થાય છે.

Share Article

Other Articles

Previous

ટ્રેન ફાયરિંગ કેસમાં ચેતન સિંહ પર ‘ધર્મના આધારે નફરત વધારવાનો’ આરોપ, કોર્ટે પોલીસ રિમાન્ડ લંબાવ્યા

Next

રાજકોટમાં 4  લાખથી વધુ પરપ્રાંતિયો !! નોંધણી થઈ શકશે ??

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
6 મિનિટutes પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
21 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

અમદાવાદમાં IND-ENG વચ્ચેની સિરીઝની અંતિમ વન ડે મેચ : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : જાણો રાજ્યમાં આગામી ૩ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ
ગુજરાત
2 વર્ષ પહેલા
પાકિસ્તાનનું વિચિત્ર ત્રાગુ: T-20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે! ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
સંસદમાં ખોટી માહિતી આપવા બદલ મોદી અને અનુરાગ ઠાકુર સામે પગલાં લેવા માંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર